________________
__
જીએ
ચૂસિન્યા અને વિશેષ હકીકત
રસના કાઉસંગિયા છે અને તેની પાસે સફેદ આરસના આશરે છ ઈંચ ઊંચા કાઉસગિયા ૧ મ.
કેરી નં. ૫૪માં વચ્ચે મૂળનાયકજીના સ્થાન પર શ્રી પદ્માવતી દેવીની આશરે ૧ ફૂટ ઊંચી મને હર મૂર્તિ છે. તેના મસ્તક પર સર્પની ફણ અને તેના ઉપર તથા બને પડખે મળીને ભગવાનની નાની બેઠેલી મૂતિઓ ત્રણ કેરેલી છે. પદ્માવતી દેવીની બંને બાજુમાં ૧૧મી શ્રીવત્સા માનવી નામની દેવીની આશરે ૧ ફૂટ ઊંચી એક એક મૂર્તિ છે. એ પ્રમાણે આ દેરીમાં દેવીઓની મૂર્તિઓ ૩ છે.
દેરી નં. પપમાં વર્તમાનકાળની જિન-માતૃવીશીને પટ ૧ છે. પટમાં વીશે માતાઓનાં નામે લખેલા છે. તેમ જ તેમાં વિ. સં. ૧૨૩૮ને લેખ છે. તે સિવાય અંબિકા દેવીની મૂર્તિઓ ૨ અને શ્યામવર્ણવાળા યક્ષની મૂર્તિ ૧ છે.
દેરી નં. ૬ (મુખ્ય દરવાજા પાસેની પદ્માવતી દેવીની સ્રાવ નાની દેરી)માં શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ ૧ છે. તેને સાથે સર્ષની ફણા અને તેના ઉપર ભગવાનની બેઠેલી મૂર્તિ ૧ કેરેલી છે. આ મૂર્તિ પર વિ. સં. ૧૮૩૦ને લેખ છે. તેની આગળ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પાદુકા જેડી ૧ છે.
દેરી નં. ૫૧ પરની વચ્ચેની ખૂણાની દેરીમાં મધ્ય ભાગમાં આસની એક નાની દેરી બનેલી છે. તેની અંદર પગલાં જેડી ૨ છે. તેની ઉપર વિ.સં. ૧૭૪ને લેખ છે (જુઓ પરિશિષ્ટ ૧, લેખાંક ૭ તથા તેનું અવલોકન), તેમાં કરાવનારનું નામ છે, જાણ કેવાં પગલાં છે, તે લખ્યું નથી. પણ તે શ્રી શંખેશ્વર પાર્થ વAવા અથવા કેઈ ચાનાં પગલાં હોય એમ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org