________________
ગહનીય
સુવિધિનાથજી લખેલ છે. મૂળનાયકજીની અને ખાજુએ પરિકરની ઉપરના ભાગના એક એક ટુકડા જુદો જુદો સ્થાપન કરેલ છે. ખન્નેમાં ભગવાનની એડી એક એક મૂર્તિ કોતરેલી છે.
1
સરક
ઢેરી નં. ૫૦માં મૂળનાયકજી શ્રી અનંતનાથ ભગવાન વગેરે જિનબિંબ ૨ છે. મૂ ના.જીનું લાંછન સ્પષ્ટ નથી; મયૂરની આકૃતિ જેવું કૌંચનું લાંછન હોય તેમ જણાય છે. તકતીમાં સુમતિનાથ લખેલ છે.
દેરી ન’. ૫૧માં મૂ ના. શ્રી ચદ્રપ્રભુ વગેરે જિનબિંબ ૩ છે. ઢેરી નં. પરમાં મૂ. ના.જી તરીકે સમવસરણુના આકારના ચામુખજીની આકૃતિવાળા જિનચૈાવીશીને પટ્ટ ૧ છે. આ ચેાવીશીપટ્ટની નીચેની ચારે તરફ્ની લાઇનમાં આચાર્ય મહારાજ, સ્થાપનાચાય, વ્યાખ્યાનસભા, શ્રાવકશ્રાવિકાઓ ફૂલની માળાએ હાથમાં લઈને હાથ જોડીને ઊભાં ઊભાં પ્રભુજી પાસે ભાવના કરતાં હાય, વગેરેનું સુંદર દૃશ્ય ખોદેલ છે. આ ચાવીસીના પટ્ટ પર લેખ છે, પણ વંચાતા નથી. આ પટ્ટની બન્ને બાજુએ એક એક ચૌમુખજી છે,
દેરી ન. ૫૩માં મૂ. ના.જી તરીકે જિન ચાવીશીના પટ્ટ ૧ છે. તેના ઉ૫૨ વિ. સ. ૧૪૨૮ વૈશાખ વિદ્ઘ ર્ સામના લેખ છે. તેની જમણી બાજુમાં રિકમાંથી છૂટા પડી ગયેલા લગભગ ત્રણ ફૂટ ઊંચા સફેદ આરસના કાઉ સંગિયા ૧ છે. તેની બાજુમાં ચાવીશીના પટ્ટમાંથી છૂટી પડી ગયેલ બૈઠેલી જિનપૂર્તિ આ ૮ છે. ડાબી બાજુમાં ધગભગ ૧૫–૨ ફૂટ ઊંચા, પણ જશ નાના-મોટા, શ્યામ
Jain Education International
A
For Personal & Private Use Only
www.jainelibrary.org