________________
'
B
'
તેને
=
IIIIIII
9
નવું દેરાસર
ઘણું કરીને શ્રી વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર (શ્રી વિજ્યસિંહસૂરિજીના શિષ્ય) શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી શ્રી સંઘે તૈયાર કરાવેલ આ નવીન જિનાલયને મૂળ ગભારે અને ગૂઢમંડપ વગેરે તૈયાર થઈ જતાં, શ્રીસંઘે કરેલ મહત્સવપૂર્વક, મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિને તેમાં બિરાજમાન કરવામાં આવી. તેની પ્રતિષ્ઠા વિ. સં.. ૧૭૬૦ની આસપાસમાં પ્રાયઃ ઉપર્યુક્ત શ્રીમાન વિજયપ્રભસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજય રત્નસૂરિજીએ કરી હોય એમ જણાય છે. ત્યાર પછી થેડા જ વખતમાં ભમતીની દેરીઓ પણ બની હોય એમ લાગે છે, કેમ કે અહીંના વિ. સં. ૧૮૬૮ના એક લેખમાં અહીંની ભમતીની દેરીઓમાંના ફૂટયાતૂટ્યા કામનું સમારકામ, અને ચેકમાં ફરસબંધીનું વગેરે કામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org