________________
શમેશ્વર મહાતીથ
હીરવિજયસૂરિશ્વરજી મહારાજના પટ્ટધર શિષ્ય શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ’ખેશ્વર ગામની મધ્યમાં એક (હાલમાં ગામની અંદર જૂના મંદિરનું ખંડિયેર ઊભુ છે તે) ખાવન જિનાલય યુક્ત શિખબધી સુંદર મંદિર અધાવ્યું. મ"ક્રિય તૈયાર થતાં શ્રીસધે તેની મહાત્સવપૂર્વક શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી (સ્તા. ૨૫, ૩૬).
tet
જૂના મંદિરની રચના
આ (જૂનું) મંદિર, પશ્ચિમ સન્મુખનું અર્થાત્ તેમાં ખિરાજમાન મૂળનાયકજીનું મુખ પશ્ચિમ દિશા સામે હતું. આ મદિર શિખરબંધી મૂળ ત્રણ ગભારા, ગૂઢમ’ડપ, સભામંડપ અને બાવન જિનાલય યુક્ત બનેલું હતું. ભમતીની દેરીઓમાં ઉત્તર તરફ એ, દક્ષિણ તરફ એ અને પૂર્વ તરફની પંક્તિમાં વચ્ચે એક, એમ કુલ પાંચ મેટા ગભારા (ભદ્ર પ્રાસાદ) તથા ૪૪ દેરીએ ખનેલ હતી. તે દરેક ગભારા અને પ્રત્યેક દેરીએ ઉપર પણ શિખર અનેલાં હતાં. મૂળ ત્રણે ગભારા, ત્રણે શિખરા, બન્ને મંડપે, તેના ઉપરના ગુખો અને ભમતીની દેરીએ છત સુધી ખારા પથ્થરથી તથા દેરીઓનાં બધાં શિખરા, દીવાલેા, દેરીઆના ગુખજો વગેરે ઈંટોથી ખનેલાં હશે એમ જણાય છે. ઇંટાના કામ ઉપર ચૂનાનું પ્લાસ્ટર કરેલું હતું. પ્લાસ્ટરમાં કાઈ કોઈ ઠેકાણે સુંદર નકશી કરેલી હતી. આવું સુંદર મંદિર બનેલું હોવા છતાં કાળની વિચિત્ર ઘટના કહેા કે મુસલમાન ખાદશાહેાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org