________________
જીર્ણોદ્ધાર
દેવીની મૂર્તિઓ કોતરેલી છે. તેની પાસે એક ખાશ પથ્થરની અને એક આરસની પાદુકા જોડી છે. ક્યાંકથી મળી આવેલ હશે, ત્યાંથી લાવીને અહીં મૂકેલ હશે એમ જણાય છે. તેની આજુબાજુમાં પુરુષોના તથા સતીઓના પાળિયા વગેરે છે. તેની નજીકમાં એક દટાઈ ગયેન્ની વાવ હાવાનું લેાકેા કહે છે.
૧૦૫
આ મેદાનમાં જૂનાં મકાનાના પાયા વગેરેની નિશાનીએ દેખાય છે. ત્યાંથી થાડુ' આગળ જતાં જેમાંથી શ્રી શ ંખેશ્વર પાર્શ્વપ્રભુની મૂર્તિ નીકળ્યાનું કહેવાય છે, તે ખાડો આવે છે. આ ખાડા જૂના હેય એમ જણાય છે. તે ખાડાને અહીંના લેાકા ઝડવા એ નામથી એળખે છે.
એવી દંતકથા છે કે, અહીંના રહીશ એક જણુની એક ગાય હમેશાં જગલમાંથી ચરીને ઘેર આવતી વખતે આ ખાડાના સ્થાને જતી, ત્યાં તેનું દૂધ ઝરી જતું. ચક્કસ તપાસ કરતાં આ ઝ ંડવાના સ્થાને તે ગાયનું દૂધ ઝરતું જોઈ, અહીં કોઈક ચમત્કારિક દેવની મૂર્તિ હોવી જોઈ એ એમ જાણીને લેાકાએ તે સ્થાને ખૂબ ઊંડું ખાદતાં તેમાંથી શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ નીકળી.” આ દંતકથા પ્રમાણે, અથવા ગમે તે રીતે શ્રી શ ંખેશ્વર પાર્શ્વ પ્રભુની મૂર્તિ જમીનમાંથી પ્રગટ થઈ. તેનાં દર્શન કરીને લેાકેા ઘણા જ ખુશી થયા. સંઘમાં વાત ફેલાણી, ગામેાગામથી સ થે અને મનુષ્યાનાં ટોળેટોળાં દન કરવા માટે આવવા લાગ્યાં, અને નવું મંદિર બંધાવવાની વાત ચર્ચાવા લાગી. ૪. શ્રી વિજયસેનસૂરિ પ્રતિષ્ઠિત ઉદ્ધાર
ચર્ચાના પરિણામે શ્રીસ ંઘે, તપાગચ્છના દાદા શ્રીમાન
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org