________________
ત્રા
વગેરે ઘણા યતિઓએ આ તીની વિ. સ. ૧૮૩૦ના માઘ વદિ ૯ ને દિવસે યાત્રા કરી (સ્તા. ૬૦).
(૯) વીસલનગરના સધ સાથે ૫. ઉત્તમવિજયજીના શિષ્ય પં. શ્રી પદ્મવિજયજીએ સ'. ૧૮૩૪ના માગશર વિદ ૫ ને શુક્રવારે આ તીર્થની યાત્રા કરી તે. ૮૫).
(૧૦) તપાગચ્છના શ્રીપૂજ્ય શ્રી વિજયજિણ ઃ(જિનેન્દ્ર)સૂરિજીએ કૃષ્ણવિજયજી શિષ્ય રંગવિજયજી વગેર પરિવાર સાથે અહીંની યાત્રા કરીને વિ. સં. ૧૮૫૨ના માઘ સુઢિ ૭ ને સામવારે, આસપાસનાં તમામ ગામેાના મહાજનસંઘને ખેાલાવીને-સમજાવીને તેમના પરસ્પરના વિરાધ મટાડી, બધાને ભેગા બેસાડી, જમાડીને સરૂપ કાવ્યાના યશ લીધેા (સ્તા. ૯૧).
(૧૧) સંઘવી મૂલચંદના પુત્ર માણેકશા અને શ્રીમાળી ઈચ્છાચ દે ગુજરાત (પ્રાયઃ અમદાવાદ)થી કાઢેલ ચતુર્વિધ સંઘ સાથે પં. શ્રી શુભવિજયજીના શિષ્ય ૫. શ્રી વીરવિજય મહારાજે આ તીર્થની યાત્રા વિ. સ. ૧૮૭૭ના માગશર વિષે ૧ને દિવસે કરી (સ્તા. ૯૩).
(૧૨) શેઠ માતીશાહના સમયમાં અમદાવાદના નાના માણેકના પુત્ર સઘવી પ્રેમચંદ વીરચ ંદે કાઢેલ ચતુર્વિધ સંઘ સાથે ઉપર્યુ ક્ત ૫. શ્રી વીરવિજયજી મહારાજે વિ. સ. ૧૮૭૮ના ફાગણ વિદિ ૧૩ને દ્વિવસે આ તીની યાત્રા કરી. તે વખતે ગુજરાતમાંથી ગામાગામના સઘા અહીં યાત્રાર્થે આવ્યા હતા (સ્તા. ૯૪).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org