________________
- શંખેશ્વર મહાતીથી
(૩) ઘણું વાર યાત્રાળુઓ અંધારી રાતે શંખેશ્વરજી આવતા હોય અને તે ભૂલવાથી ભય જેવું લાગતું હાથ તે શંખેશ્વરજીના મંદિરના શિખર ઉપર જાણે સર્ચલાઈટ મૂકી હોય તે દી દેખાય છે અને તેને પ્રકાશ ત્રણ-ચાર ગાઉ સુધી પડે છે. તેના અજવાળથી યાત્રાળુઓ ગામમાં પહોંચી જાય છે. ગામમાં પહોંચી ગયા પછી જુએ તે શિખર ઉપરને દી કે તેને પ્રકાશ કંઈ પણ મળે નહીં.
આ કિસ્સાને નજરે જોનાર શંખેશ્વરના વૃદ્ધ ચોકીદાર –રજપૂત પાસેથી આ વાત મેં સાંભળીને અહીં લખી છે.
(૪) શંખેશ્વર ગામ બહાર ઉત્તર દિશામાં મશાન તરફ હાલમાં એક મોટો ખાડે છે. પ્રાચીન કાળમાં આ ગામના રહીશ એક ગ્રહસ્થની ગાય હમેશાં ચરીને ઘેર પાછા આવતી વખતે તે ખાડાને સ્થાને જતી, ત્યાં તેનું દૂધ ઝરી જતું ઘેર આવ્યા પછી દૂધ ન નીકળે. ગોવાળિયા સાથે વખતેવખત તકરાર થતાં, થોડા દિવસ પછી તે માટે ખાતરી કરવા ગાયની પાછળ પાછળ બરાબર તપાસ રાખતાં, તે ખાડાના સ્થાને ગાયનું દૂધ ઝરી જતું જોયું. એટલે ત્યાં કઈ ચમત્કારિક દેવ હવાની લેકેને ખાતરી થવાથી તે ખાડાવાળી જમીનને ખોદાવતાં ત્યાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ નીકળી, એટલે શ્રીસંઘે ગામમાં નવું દેરાસર (ગામમાં જુના દેરાસરનું ખંડિયેર છે તે) કરાવીને તેમાં બિરાજમાન કરી.. . (૫) આજથી વિશેક વર્ષ પહેલાં ઝીંઝૂવાડાથી શંખેશ્વરજીની યાત્રા કરવા માટે એક સંઘ નીકળ્યા હતા. અ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org