________________
GS
શમેશ્વર મહાતીર્થં
છે, તેમાંથી પણ થાડાક દાખલા અહીં આપવા ઉચિત સમજુ છું.
(૧) અહીંના લાકો દૃઢતાપૂર્વક માને છે કે, શંખે શ્વરની યાત્રાએ આવનારા કોઈ પણ યાત્રાળુએ દુ:ખી થતા નથી. દિવસે તે શુ` રાત્રે પણ ચાર-ડાકુ વગેરે યાત્રાળુઓને લૂંટતા નથી. કદાચ કોઈ એવા અજાણ્યા ચારા લૂટવા આવે તે શ ંખેશ્વરજીના ચમત્કારથી તેએ નાસીપાસ થઈ ને ચાલ્યા જાય છે. ચારાને પણ શાસનદેવ દુ:ખી કરતા નથી, તે ચાલ્યા જાય એટલે મસ.
પંચાસરની એક શ્રાવિકા આઇ ને પુત્ર જન્મ્યા પછી થોડા સમયમાં જ તેને પતિ મરી ગયે. શ્રાવિકાએ પોતાના એકના એક પુત્રની રક્ષા માટે શ ંખેશ્વરજીની યાત્રા કરીને પેાતાના પુત્રના ભારાભાર રૂપિયા તેાળીને શ ંખેશ્વરજીમાં અપણુ કરવાની પ્રતિજ્ઞા લીધી.
છોકરો અઢી વર્ષીને થયા એટલે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે માતા પેાતાના પુત્રને તથા રૂપિયા સાથે લઈ ને શખેશ્વરજી જવા નીકળી.
આ વાતની ચાર લેાકેાને ખબર પડવાથી તેમણે જઈ ને માગમાં ગાડાને અટકાવ્યું. ગાડામાંથી ખાઈને ઉતારી મૂકી, અને ગાડામાંની મિલકત ચારા એકઠી કરીને ગાંસડી બાંધવા મડવા. નિરાધાર ખાઈએ શ ખેશ્વરજીને વિનંતી કરીઃ
હે પ્રભુ! મારી માનતા પૂરી કરવા માટે હું આપની પાસે આવતી હતી, ત્યાં આ ચારા મને લૂંટી લે છે. આટલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org