________________
ચમકાર વધારે ભક્તિવાળા બન્યા હોય તેમ જણાય છે, અને તેને પરિણામે તેઓએ અમદાવાદથી સં. ૧૮૭૭ અને ૧૮૭૮માં મેટા સંઘે કઢાવીને ગુજરાતના બીજા સંઘની સાથે, મોટા આડંબરથી, શ્રી શંખેશ્વરજીની યાત્રાએ કરી હતી. - (૫) એગલપુર શહેરના મહારાજા એલંગદેવની કાયા શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુના પ્રભાવથી તેમનું સ્નાત્ર (સ્નાન) જળ શરીરે લગાવવાથી નીરોગી થઈ ગઈ હસ્તે ૧૬૦).
(૬) ફાર્બસ ગુજરાતી સભા (મુંબઈ) તરફથી વિ. સં. ૧૯૮૪માં પ્રગટ થયેલ “ગુજરાતનાં ઐતિહાસિક સાધનો (વિભાગ ૧-૨)માં તેના પ્રસિદ્ધ લેખક શ્રી નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદીએ લખ્યું છે કે, “સંવત ૧૧૭૨ની સાલમાં મેનાજી ગંધારિયે નામને વાણિયે પિતાનાં વહાણે ભરીને સમુદ્ર માર્ગે જતું હતું, તેવામાં સમુદ્રમાં ખૂબ જ તેફાન થયું; વહાણે બચવાની કે જીવતા રહેવાની પણ આશા ન રહી, તેથી તેણે શંખેશ્વર પાર્શ્વનાથનું ભક્તિપૂર્વક સ્મરણ કરીને પિતાનાં વહાણેમાંની કુલ મિલકતને. ચેથે ભાગ શંખેશ્વર તીર્થમાં ખરચવાની પ્રતિજ્ઞા કરી. શંખેશ્વરજીના પ્રભાવથી તેનાં વહાણે બચ્યાં. મિલકતનો હિસાબ ગણતાં ચોથા ભાગનું ધન નવ લાખ રૂપિયા થયું તેટલા રૂપિયા ખર્ચીને તેણે શંખેશ્વરજીનું દેવાલય બંધાવ્યું.”
આ ચમત્કારો ગ્રંથ અને સ્તવનાદિમાંથી અત્રે રજૂ કરવામાં આવ્યા છે.
લોકોમાં પણે અનેક ચમત્કારની વાતે હમચરિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org