SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વિદ્યાર્થી વાચનમાળા-૮ હતા, દેશભક્ત વ્યાપારી તરીકે જીવ્યા હતા અને સફળ રીતે જીવનવ્યાપાર ચલાવી શાહદાગરની, અમરકીર્તિ મેળવી હતી. આજે તેઓ આ જગતમાં નથી, પરંતુ તેમની કીર્તિ ગુજરાતની વેપારી. અસ્મિતાને પુકારતી હજી હિંદભરમાં ઊભી છે. આભાર શ્રી જમાલ શેઠ એટલે ચાલુ પચ્ચીસીના વેપારી વીર. છતાં દિલગીરીની વાત છે કે તેમનું જીવનવૃત્તાંત મેળવતાં અમને પારાવાર મુશ્કેલી પડી છે. ઘણું રખડવું પડ્યું છે. જેઓ એમને. માટે કંઈ જાણતા હતા, તેઓ કાંઈ કહેવા તૈયાર ન હતા. કહેવા ઈચ્છનારાઓ જાણતા ન હતા. આ જીવનવૃત્તના અંકોડાં પુરવામાં “મુસ્લિમ ગુજરાત” ના તંત્રી શ્રીયુત મુનાદિ સાહેબ, રાંદેર સ્ટોરના માલિક તવારા એ. ઇલેકટ્રીક વર્કસના મલક, એમણે નોતાં કામ ખેતી કરી અને સેવાભાવે અને નિર્ણપણે ખૂબ મદ ફરી છે તેની લે મમ્રભાવે આભાર માને છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005455
Book TitleShah Sodagar Jamal
Original Sutra AuthorN/A
AuthorMadhavrav B Karnik
PublisherGurjar Granthratna Karyalay
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy