________________
(શ્રી મલ્લીનાથ પ્રભન સ્તવન)
ચાલીશ સહસ મહામુનિ જેહના, રત્નત્રય આધારજી. સહસ પંચાવન સાહુણી જાણો, ગુણમણિ રયણ ભંડાર. જિનજી. ૫. શત સમન્યૂન, સહસ પંચાવન, વરસ કેવલ ગુણ ધરતાંજી, વિચરે વસુધા ઉપર જિનજી, બહુ ઉપકારને કરતાં. જિનજી. ૬. કેવલનાણ કલ્યાણક જિનનું, જે ભવિયણ નિત્ય ગાવેજી. જિન ઉત્તમ પદ પા પ્રભાવે શુદ્ધ રૂપ તે પાવે. જિનજી. ૭.
થોય મલ્લિજિન નમીયે, પૂરવલાં પાપ ગમિયે, ઈંદ્રિય ગણ દમિયે, આણ જિનની ન ક્રમીયે, ભવમાં નવિ ભમિયે, સર્વ પરભાવ વમીયે, જિન ગુણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. ૧.
૮૫]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org