________________
( શ્રી અરનાથ પ્રભુનું સ્તવત)
બંધન માંહીથી છોડાવો, ઉતારો ભવપાર, હરી હર દેવ સેવ્યા ઘણા, નવિ પામ્યો હું સાર. શ્રી આર. ૬. સહસ વદનન સ્તવી શકે, તુજ ગુણ આગમ અપાર, જિમ રયણાકર રત્નનો, નવિ વિલસે પાર. શ્રી આર. ૭. આચારિજ પંડિત ઘણા, સત્ય વિજય ગુરૂ રાય, કપૂર વિજય તસ પાટવી, ભવિજનને સુખદાય, શ્રી આર. ૮. ખીમાવિજય તસ પાટવી, જિનવિજય સુપસાય, પંડિત ઉત્તમ વિજયનો, પદ્મવિજય ગુણ ગાય. શ્રી અર. ૯.
થોય
અરજિનવર રાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા, નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા, સમવસરણ વિરચાયા, ઈંદ્ર ઈંદ્રાણી ગાયા. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org