________________
( શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવનો
હાંરે હારે ફરસઆઠના નાસથી ગુણ લધા અષ્ટ જો, ત્રણ વેદનો ખેદ પ્રભુ દૂરે કર્યો રે લો. હાં રે હારે અશરીરી અસંગી વળી અરૂહ જો, એકત્રીશ ગુણ વરીઓ, ભવદરીઓ નિસ્તર્યો રે લો. ૪. હાં રે હારે પામ્યા સિદ્ધ સ્વરૂપ અનૂપ નિણંદ જો, તિમ સેવકના કારક તારક ભવ તણા રે લો, હાંરે મ્હારે જિન ઉત્તમ વરગુણ ભરપદકજનિત્ય જો. પદ્મવિજય કહે ભાવો ભાવે ભવિ જના રે લો. ૫.
થોચા
વંદો જિન શાંતિ, જાસ સોવન કાંતિ, ટાલે ભવ ભ્રાંતિ, મોહ મિથ્યાત્વ શાંતિ, દ્રવ્ય ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શોક સંતાપ વાંતિ. ૧.
[ ૮O
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org