________________
શ્રિી શાંતિનાથ પ્રભુનું ચૈત્યવંદન જ શ્રી શાંતિનાથ પ્રભુનું ચેત્યવંદન ક શાંતિ જિનેશ્વર સોલમા, અચિરા સુત વંદો, વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદો ! ૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ, હત્થિણા ઉર નયરી ધણી, પ્રભુજી ગુણ મણી ખાણ છે ? ચાલીશ ધનુષની દેહડીએ, સમ ચરિંસ iઠાણ, વદન પદ્મ જયું ચંદલો, દીઠે પરમ કલ્યાણ. . ૩ છે
સ્તવન (૧) હાં રે હારે શાંતિ જિનેશ્વર અલવેસર આધાર જો, લેઈ દીક્ષા દિયે શિક્ષા ભવિજન લોકને રે લો, હાં રે હારે પામી જ્ઞાન ધરી શુભ ધ્યાન અનંત જો, ત્રણ ભુવન અજુવાળે, ટાળે શોકને રે લો. ૧. હાં રે હારે શૈલેશીમાં થઈ અલેશી સ્વામિ જો. નિજ સત્તાનો ભોગી શોકી નહિ કદારે લો, હાંરે હારે ગુણ એકત્રીશ જગીશ અતિ અભૂત જો. પ્રગટ થયા અવગુણ ગયા સવિ સાદિ સદા રે લો. ૨. હાંરે હારે ગત આકાર શ્રીકાર સ્વરૂપ ગુણ પાંચ જો, વર્ણવી ચિત્ત અતીતથી ગુણ પણ પામીયા રે લો, હાં રે હારે દોય ગંધ સંબંધ ટળ્યાથી દોય જો. અરસ સરસથી ગુણ રસ પણ પ્રભુ પામીયા રે લો. ૩.
[૭૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org