________________
ત્રિી અનંતનાથ પ્રભુનું સ્તવત)
સ્તવન (૨).
અનંત જ્ઞાન અનંતતાજી, મુજથી કેમ કહેવાય. અનંત આગમ માંહિ બોલિયાજી, એ ષટ પથ્થ જિનરાય. ૧. જીવ પુદ્ગલ સમય એ ત્રિપુંજી, દ્રવ્ય પ્રદેશ પર્યાય. થોડલા જીવ પુદ્ગલ તિહાંજી, અનંતગુણા ઠહરાય. અનંત. ૨. અનંત ગુણ તેજસ એક છે જી, અનંત ગુણ કર્મણ તાસ. બંધને મુક્ત ભેળા વળીજી, તિણે અનંતગુણી રાશ. અનંત. ૩. અનંત ગુણ સમય તેહથી કહયાજી, સાંપ્રત સમય સહુમાંહિ, વ્યાપીઓ તિણે તેહથી વળીજી, દ્રવ્ય અધિકા કહ્યા ત્યાંહિ. અનંત. ૪. જીવ પુદ્ગલાદિ પ્રક્ષેપથીજી, થાયે અધિકા એમ તેહ. છે પ્રદેશ અનંત ગુણાજી, નભ પ્રદેશ કરી એહ. અનંત. ૫. શ્રેણિ અનાદિ અનંતનોજી, થાય ઘન નભ પ્રદેશ, કાળનો તે ઘન નવિ હોયૅજી, તિણે અનંત ગુણ પ્રદેશ. અનંત. ૬. તેહથી અનંતગુણ પર્જાવાજી, અગુરૂ બહુ પજ્જય અનંત. - એક પરદેશી વિષે ભાખિયાજી, થાય સમુદાય કરત. અનંત. ૭. અનંત જિન કેવલજ્ઞાનમાંજી, દેખતા નિતુ પરતક્ષ, જિનવર ઉત્તમ મહેરથીજી, પવને પણ હોય લક્ષ. અનંત. ૮.
થોચ
અનંત અનંતનાણી, જાસ મહિમા ગવાણી સુરનર તરિ પ્રાણી, સાંભળે જાસ વાણી, એક વચન સમજાણી, જેહ સ્યાદ્વાદ જાણી, તર્યા તે ગુણ ખાણી, પામીયા સિદ્ધિ રાણી. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org