________________
અનંતતાથ પ્રભુનું ચૈત્યવંજ
ઈ શ્રી અનંતનાથ પ્રભુનું ચૈત્યવંદન છે અનંત અનંત ગુણ આગરૂ, અયોધ્યા વાસી, સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી છે ૧ સુજસા માતા જનમીયો, ત્રીશ લાખ ઉદાર, વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર | ૨ | લંછન સિંચાણા તણું એ, કાયા ધનુષ પચાસ, જિન પદ પવા નમ્યા થકી, લહીયે સહજ વિલાસ. ૩
સ્તવન (૧) અનંત જિનેશ્વર ચૌદમાજી, આપો ચાર અનંત, અનંત વિમલ વચ્ચે આંતરોજી સાગર નવતે કહંત. સોભાગી જિનશું લાગો મુજ મન રંગ. ૧. શ્રાવણ વદિ સાતમ દિનેજી, ચ્યવન કલ્યાણક જાસ, વૈશાખ વદિની તેરસેજી, જન્મ જગત પ્રકાશ. સોભાગી. ૨. ધનુષ પચાસની દેહડીજી, કંચન વરણ શરીર, વૈશાખ વદિ ચૌદશ દિનેજી, સંજમ સાહસ ધીર. સોભાગી. ૩. વૈશાખ વદિની ચૌદશેજી, પામ્યા જ્ઞાન અનંત, ચૈત્ર સુદિની પાંચમેજી, મોક્ષ ગયા ભગવંત. સોભાગી. ૪. ત્રીસ લાખ વરસા તણુંજી, ભોગવ્યું ઉત્તમ આય, પદ્મવિજય કહે સાહિબાજી, તુમ તૂઠે શિવ થાય. સોભાગી. ૫.
૭૬.
Jain Education International
on International
For Personal & Private Use Only
For Personal & Private Use Only
www.jainelibrary.org