________________
ચંદ્રપ્રભુ સ્વામીનું
ચૈત્યવંદન
શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચૈત્યવંદન
લક્ષ્મણા માતા જનમીઓ, મહસેન જસ તાય, ઉડુપતિ લંછન દીપતો, ચંદ્રપુરીનો રાય. ॥ ૧ ॥ દશ લાખ પૂરવ આઉખું, દોઢસો ધનુષની દેહ, સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સસ્નેહ ॥ ૨ ॥ ચંદ્રપ્રભુ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર, પદ્મવિજય કહે પ્રણમીએ, મુજ પ્રભુ પાર ઉતાર. ॥ ૩॥
સ્તવન
ચંદ્રપ્રભુ જિન આઠમા રે, પામ્યા પૂર્ણ સ્વભાવ, પૂર્ણતા મુજ પરગટ થવા રે, છો નિમિત્ત નિઃપાવ ધ્યાવો ધ્યાવો રે ભવીક જિન ધ્યાવો, પ્રભુ ધ્યાતાં દુઃખ પલાય. પર ઉપાધિની પૂર્ણતા રે, જાચિત મંડન તેહ. જાત્યરત્ન સંપૂર્ણતા રે, પૂર્ણતા શુભ દેહ. કલ્પનાથી જે અતાત્ત્વિકી રે, પૂર્ણતા ઉદધિ કલ્લોલ. ચિદાનંદ ઘન પૂર્ણતા રે, સ્તિમિત સમુદ્રને તોલ. પૂર્વમાન હાનિ લહે રે, અસંપૂર્ણ પૂરાય. પૂર્ણાનંદ સ્વભાવ છે રે, જગ અદ્ભૂતનો દાય. પૂર્ણાનંદ જિણંદ ને રે, અવલંબે ધરી નેહ, ઉત્તમ પૂર્ણતા તે લહે રે, પદ્મવિજય કહે એહ.
૬૮
થોય
સેવે સુ૨વર વૃંદા, જાસ ચરણારવિંદા, અઠ્ઠમ જિનચંદા, ચંદ વર્ણે સોહંદા, મહસેન નૃપ નંદા, કાપતા દુઃખ દંદા, લંછન મિષ ચંદા, પાયમાનું સેવિંદા.
Jain Education International
જિનવર ધ્યાવો.
જિનવર.
જિનવર. ૧. જિનવર.
જિનવર. ૨.
જિનવર.
જિનવર. ૩.
જિનવર.
જિનવર. ૪.
જિનવર.
જિનવર. ૫.
For Personal & Private Use Only
www.jainelibrary.org