________________
આ સુપાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંજ
જ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદના
શ્રી સુપાસ નિણંદ પાસ, ટાલ્યો ભવ ફેરો, પૃથિવી માત ઉરે જયો, તે નાથ હમેરો. તે ૧ છે પ્રતિષ્ઠિત સુત સુંદરું, વાણારસી રાય, વિશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય. ર છે ધનુષ બસેંજિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર, પાદ પો જસ રાજતો, તાર તાર ભવ તાર. ૩ છે
સ્તવન (૧)
સાતમો સગ ભય વારવા, જિનવરજી જયકાર, સોભાગી સાંભળો અંતર સાગર એહનો, નંદ કોડિહજાર. ભાદ્રવા વદની આઠમે, ચવીઆ સ્વર્ગને છાંડિ. સોભાગી. જેઠ સુદિ બારસ જનમિયા, એ પ્રભુ શું રઢ માંડિ. સોભાગી. ૨. ધનુષ બસે તનુ જેહનું, કાંતિ કનક અનુહાર. સોભાગી. જેઠ સુદિ તેરસે આદરે, ચોખાં મહાવ્રત ચાર. સોભાગી. ૩. ફાગણ વદિ છઠ ઉપનું, નિરૂપમ પંચમનાણ. સોભાગી. વિશ લાખ પૂરવ તણું, આઉખું ચઢયું સુપ્રમાણ . સોભાગી. ૪. ફાગણ વદિ સાતમ દિને, પારંગત થયા દેવ, સોભાગી. જિન ઉત્તમ પદ પાની, કીજે નિત નિત સેવ. સોભાગી. પ.
૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org