________________
ત્રિી અભિનંદન સ્વામીન ચૈત્યવંદ)
આઈ શ્રી અભિનંદન સ્વામિનું ચૈત્યવંદન નિંદન સંવર રાયનો, ચોથા અભિનંદન, કપિ લંછન વંદન કરો, ભવદુઃખ નિકંદન છે ૧ . સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિનતાય, સાડા ત્રણશે ધનુષમાન, સુંદર જસ કાય. મે ૨ વિનીતા વાસી વંદીયે એ, આયુ લખ પચાસ, પૂરવ તસ પદ પધને, નમતાં શિવપુર વાસ. એ ૩
સ્તવન (૧) તુહે જોજ્યો જોજ્યો રે, વાણિનો પ્રકાશ તુ, ઉઠે છે અખંડ ધ્વનિ, જોજને સંભળાય. નરતિરિયાદેવ આપણી, સહુ ભાષા સમજી જાય. તુહે. ૧. દ્રવ્યાદિક દેખી કરીને, નય નિખપે જુત્ત. ભંગ તણી રચના ઘણી, કાંઈ જાણે સહુ અભૂત. તુહે. ૨. પય સુધા ને ઈસુવારિ, હારી જાયે સર્વ, પાખંડી જન સાંભળીને, મૂકી દિયે ગર્વ તહે. ૩. ગુણ પાંત્રીસ અલંકરી, અભિનંદન જિનવાણી, શંસય છેદે મન તણા, પ્રભુ કેવલજ્ઞાને જાણી. તુચ્છે. ૪. વાણી જે નર સાંભળે છે, જાણે દ્રવ્ય ને ભાવ, નિશ્ચય ને વ્યવહાર જાણે, જાણે નિજ પર ભાવ. તુહે. ૫. સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાન ને આચાર, હેય જોય ઉપાદેય જાણે, તત્ત્વા તત્ત્વ વિચાર. તુહે. ૬. નરક સ્વર્ગ અપવર્ગ જાણે, થિર વ્યય ને ઉત્પાદ. રાગદ્વેષ અનુબંધ જાણે, ઉત્સર્ગને અપવાદ. તુહે. ૭.
૬ ૧]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org