________________
આ સંભવનાથ પ્રભુનું ચૈત્યવંજ
છે શ્રી સંભવનાથ પ્રભુનું ચૈત્યવંદન ક સાવત્થી નયરી ધણી, શ્રી સંભવનાથ, જિતારી નૃપ નંદનો, ચલવે શિવ સાથ છે ૧ છે સેનાનંદન ચંદને, પૂજો નવ અંગે, ચારશે ધનુષનું દેહમાન, પ્રણમો મનરંગે છે ર છે સાત લાખ પૂરવતણું એ,જિનવર ઉત્તમ આય, તુરગ લંછન પદ પધને, નમતાં શિવસુખ થાય છે કા
સ્તવન (૧) સંભવ જિનવર સુખકરૂં, સાગર ત્રીસ લાખ કોડી રે, અજિત સંભવ વચ્ચે આંતરું, જગતમાં જાણ નહીં જોડી રે...સંભવ... ૧. ફાગણ સુદિ તણી આઠમે, જેહનું ચ્યવન કલ્યાણ રે, માગશિર સુદિની ચૌદશે, નિપનો જનમ જિન ભાણ રે..સંભવ. ૧. કનક વરણે તજી કામિની, લીધો સંયમ ભાર રે, પૂર્ણિમા માગશિર માસની, ઘર તજી થયા અણગાર રે...સંભવ. ૧. ચારસે ધનુષ્યની દેહડી, કાર્તિક વદિ પાંચમે નાણ રે, લોક અલોક ખટ દ્રવ્ય જે, પરતક્ષ નાણ પરમાણ રે...સંભવ. ૧. ચૈત્ર સુદ પાંચમે શિવ વર્યા, સાઠ લાખ પૂર્વનું આય રે, તાસ ઉત્તમ પદ પદ્મની, સેવાથી સુખ થાય રે..સંભવ.. ૧.
થોય
સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા ષડુ જીવના ત્રાતા, આપતા સુખશાતા, માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુઃખ દોહગ વાતા, જાસ નામે પલાતા.
૬O E
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org