________________
શ્રી સીમંધર સ્વામીનું સ્તવનો
સ્તવન (૨)
શ્રી સીમંધર સાહિબા, વિનતડી હો સુણીએ કિરતાર કે, તે દિન લેખે લાગશે, જિણ દિવસે હો લહીશું દીદાર કે. શ્રી. ૧. હજાળુ હૈયે ઉલ્લશે, પણ નયણે હો નિરખે સુખ થાય કે, જે જલપાન પિપાસીઓ, તસદુધે હો કરી તૃપ્તિન થાય છે. શ્રી. ૨. જાણો છો પ્રભુ બહુ પરે, માહરા મનની હોવીતકની વાત છે, તો શું તાણો છો ઘણું, આવી મિલો હો મુજ થઈ સાક્ષાત કે. શ્રી. ૩. હું ઉચ્છક બહુ પરે કહ્યું, પણ ન ગણું તો કાંઈ રીઝઅરીઝ કે, એ લક્ષણ રાગી તણું, તિણે ભાખ્યું હો સઘળું મનડુઝ કે. શ્રી. ૪. જ્ઞાનવિમલ પ્રભુ આપણો, જાણીને હો કીજે ઉચ્છાહ કે, ઉત્તમ આપ અધિક કરે, આવી મળ્યા હો ગ્રહ્યા જે બાહ્ય કે. શ્રી. ૫.
થોચ શ્રી સીમંધર જિનવર સુખકર સાહિબ દેવ, અરિહંત સકલની ભાવ ધરી કરું સેવ. સકલ આગમ પારગ ગણધર ભાષિત વાણી. જયવંતી આણા જ્ઞાનવિમલ ગુણખાણી. ૧.
[૫૪]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org