________________
વત
Aી તેમિનાથ પ્રભુનું સ્તવન -
શ્રી નેમિનાથ પ્રા
સ્તવન (૨)
પ્રભુ. ૧.
નેમિ નિણંદ સોહાવે, પ્રભુ અંતરજામી, નાથ નિરંજન ફાવે, જિન શિવગતિ ગામી. અણપરિણીતનું બિરૂદ ધરાવે, રાજુલ કંત કહાવે. પ્રભુ. ૨. શમરસગુણનો સિંધુ કહાવે, દુશ્મન ફોજ ગમાવે. પ્રભુ. ૩. અકલ અરૂપલિખ્યો નવિ જાવે, સવિજીવે દિલમાં ત્યારે. પ્રભુ. ૪. શ્યામવરણ પણ ઉજ્વલ ધ્યાવે, સકલ સુરાસુર ગાવે. પ્રભુ. ૫. જ્ઞાનવિમલ પ્રભુ હે લખ લીલા, લય વિના કોઉ ન પાવે. પ્રભુ. ૬.
થોચ ગયા શસ્ત્રાગારે, શંખ નિજ હાથ ધારે, કિયો શબ્દ પ્રચારે, વિશ્વ કંપ્યા તિવારે, હરિ સંશય ધારે, એની કોઈ સારે, જિયો નેમ કુમારે, બાલથી બ્રહ્મચારે. ૧.
[૪૬]
૪૬
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org