________________
શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવ4)
માયા ડાકણ વળગી મને, આપ વિના નહિં કોઈ છોડાવણ હાર રે.
દયાળુ દેવા, મલ્લિ નિણંદ. ૬. લોભ સાગરમાં હું પડયો, ડુબી રહ્યો છું ભવ દુઃખ અપાર રે.
દયાળુ દેવા, મલ્લિ નિણંદ. ૭. આપ શરણે હવે હું આવીયો, રક્ષણ કરો મારું જગનાથ રે.
દયાળુ દેવા, મલ્લિ નિણંદ. ૮. અર્જ સ્વીકારો આ દાસની, જ્ઞાનવિમલ કહે પ્રભુજી જગ આધાર રે.
દયાળુ દેવા, મલ્લિ નિણંદ.૯.
થોય
જિન મલ્લી મહિલા, વાને છે જેહ નીલા, એ અચરિજ લીલા, સ્ત્રી તણે નામ પીલા, દુશમન સવિ પલ્યા, સ્વામી જે છે વસીલા, અવિચલ સુખલીલા, દીજીએ સુણી રંગીલા. ૧.
[૪૧]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org