________________
- શ્રી ધર્મતાશ પ્રભુનું સ્તવત 1
વત
સ્તવન (૨)
દેખો માઈ અજબ રૂપ હે તેરો, નેહનયન સેંનિતુનિરખતાં
જનમ સફલ ભયો મેરો. દેખો. ૧. ધર્મ જિનેશ્વર ધર્મનો ધોરી, ત્રિભુવન માંહે વડેરો, તારક દેવ ન દેખ્યો ભૂતલે, તુમથી કોઈ અનેરો. દેખો. ૨. જિન તુમકું છોડી ઓરકું ધ્યાવત, કુન પકડત તસ છેરો,
ર્યું કુર્કટ રોહણગિરિ ઠંડી, શોધિત દે ઉકેરો. દેખો. ૩. પ્રભુ સેવાથી ક્ષાયિક સમકિત, સંગ લહ્યો અબ તેરો. જન્મ જરા મરણાદિક ભ્રમણા, વારત ભવભય ફેરો. દેખો. ૪. ભાનુભૂપકુલ કમલ વિબોધન, તરણિ પ્રતાપ ઘણેરો, જ્ઞાનવિમલ પ્રભુ ચરણ કમલકી, સેવા હોત સવેરો. દેખો. ૫.
થોચ
ધરમજિનપતિ નો, ધ્યાન રસ માંહે ભીનો, વર રમણ શચીનો, જેહને વર્ણ લીનો. ત્રિભુવન સુખ કીનો, લંછને વજ દીનો, નવિ હોય તે દીનો,જેહને તું વસીનો. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org