________________
અનંતતાથ પ્રભુનું ચૈત્યવંદન
અતતત
જ શ્રી અનંતનાથ પ્રભુનું ચૈત્યવંદન
પ્રાણત થકી ચવિયા ઈહાં, શ્રાવણ વદિ સાતમ, વૈશાખ વદિ તેરસી, જન્મ્યા ચઉદસ વ્રત, વદિ વૈશાખ ચઉદશી, કેવલ પૂણ્ય પામ્યા, ચિત્ર સુદિ પંચમી દિને, શિવ વનિતા કામ્યા, અનંત જિનેશ્વર ચઉદમાએ, કીધા દુશ્મન અંત, જ્ઞાન વિમલ કહે નામથી, તેજપ્રતાપ અનંત. ૧.
સ્તવન (૧)
અનંત જિનરાજના ચરણની સેવના પાવના ભાવના ચિત્ત સુહાવે, જુગતિશ્ય જગતમેં જતનથી જોયતાં અવર ઉપમાન કહો કોણ આવે.અનંત. ૧ સંત નવિ અંત તુજ ગુણ તણો કો લહે નવિ વહે એહવો ગર્વ કોઈ, સકલ રૂપે કરી વચન ગોચર થકી યદ્યપિ મોહનો અંત હોય.અનંત. ૨ વસ્તુ ઉપમાન સવિ રૂપથી ભાખીએ, તું અરૂપી કહો કિમ માવીએ, ધ્યાન સાપેક્ષ સાલંબને ધ્યાએ તું નિરાલંબ નિરપેક્ષ કહીએ.અનંત. ૩ વિધિતણી સેવનાઅવિધિઅણસેવના, એહતુઝઆણ નિર્ધારલહીએ, જે નિરાસંસ આસંસ સમમિશ્મિએ, મોક્ષ સંસારનું હેતુ કહીએ.અનંત. ૪ સિંહ સેનાંગજો શ્યન લાંછન ધરો, માત સુયશાતણો તું મારો, જ્ઞાનવિમલાદિ ગુણઉદય અવિચલપણે, તો હુવે જો દિલે દાસ ધારો.અનંત. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org