________________
શ્રી વિમલનાથ પ્રભત સ્તવન
સ્તવન (૨)
મેરો તુંહિ ધની હો, વિમલજિન તુમશું પ્રીતિ બની, જન્મ જન્મ અબ નિશ્ચય કીનો, મેરો તુંહી ધની. હો વિમલ. ૧. યા દિનથે મેં દરિસણ પાયો, તાળે કુમતિ હણી, અલ્પમતિ મેં તુમ ગુણ ગણતાં, કહેતાં ન જાએ ઘણી. હો વિમલ. ૨. સકલ લોક મેં સંગત કરતી, તોરી કરતિકની, ન્યું સુરપતિ મંદરગિરિ પૂજતે, તેણે શોભ બની. હો વિમલ. ૩. હરિહર બ્રહ્મ પુરંદરકું કહે, મૂરખ દેવ દની, રાગદ્વેષ મદ મોહે દેખ્યા, (ના) કુમતિ કલા કફની. હો વિમલ. ૪. વારે વારે વિનંતી કરું ઈતની, પ્રભુ પદવી ઘો અપની, જ્ઞાનવિમલપ્રભુ નિત ગુણ ગાવે, સમકિતરયણખની. હો વિમલ. પ.
થોચ વિમલ વિમલ ભાવે, વંદતા દુઃખ જાવે, નવનિધિ ઘર આવે, વિશ્વમાં માન પાવે, સુઅર લંછન કહાવે, ભોમિ ભર ખેદ થાવે, મુનિવિનતિ જણાવે, સ્વામીનું ધ્યાન ધ્યાવે.
૩૧ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org