________________
|ી સુમતિનાથ પ્રભુનું સ્તવન
!
સ્તવન (૨) તુમ હો બહુ ઉપગારી સુમતિ જિન તુમ હો બહુ ઉપગારી, મેઘ નૃપ નંદન આનંદન, મંગલા માત તુમારી. સુ. ૧ પંચમજિન પંચમી ગતિ દાતા પંચમહાવ્રતધારી, પંચવિષય વિકાર રહિત જિન, પંચમનાણ વિચારી. સુ. ૨ પ્રભુ તુમ દરિસણ નિશ્ચય કીનો, તેવું સેવા તુમારી, સુમતિ સુવાસ વસી મન ભીતર, ક્યા કરે કુમતિ બિચારી. સુ. ૩ જયું વૃત દૂધ સુવાસ કુસુમ મેં, પ્રીતિ બની એકતારી, દિલ ભરી દિલ દેખી સાહિબ કો, વિરચે કોણ વિચારી. સુ.૪
સુરત સુરમણિથી તુમ આણા, અધિક લગી મોહે પ્યારી, જિણથી દૂરે ગઈ ભવભવકી, દુર્ગતિ અલસે અટારી. સુ. ૫ તીન ભુવન મનમોહન સાહિબ, સેવે સુરનરનારી, જ્ઞાનવિમલ પ્રભુ ચરણશરણકી, જાઉં મે બલિહારી. સુ. ૬
થોચ સુમતિ સુમતિ આપે, દુઃખની કોડી કાપે, સમુતિ સુજસ વ્યાપે, બોધિનું બીજ આપે, અવિચલ પદ થાપે, જાપ દીપ પ્રતાપે, કુમતિ કદહી નાપે, જો પ્રભુ ધ્યાન વ્યાપે. ૧.
[ ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org