________________
શ્રી અભિનંદન સ્વામીનું જીવન
૧.
૨.
સ્તવન (૨) આણી હો કે આણી મનનો ભાવ,
વંદો હોકે વંદો અભિનંદન જિના જી. ચોથા હો કે ચોથો વર્ગ પ્રધાન,
સાધ્યો હો કે સાધ્યો જિર્ણ શુભમના જી. પહિલે હો કે પહિલે પૂર્વવિદેહ, વિજયા હો કે વિજયા
મંગલાવતી જાણીએ જી. નયરી હો કે નયરી રેણપુરી નામી,
સુરપુરી હો કે સુરપુરી સમ વખાણીએ જી. મહાબલ હો કે મહાબલ નામે ભૂપ,
દસે હો કે જીપે અરિબલ તેજસ્યું. વેલે હો કે લેવે વિમલસૂરિ પાસિ,
સેવે હો કે સેવે સંયમ હેજપું જી. પામ્યા હો કે પામ્યા વિજય વિમાન,
| તિહાંથી હો કે તિહાંથી અભિનંદન થયાજી. નયરી હો કે નયરી વિનતા નામી,
રાજા હો કે રાજા સંવર સુત થયા છે. માતા હો કે માતા સિદ્ધારથ જાણી,
લંછન હો કે લંછન વાનર થિરપણેજી. વંદન હો કે વંદન શ્રી જિનપાય,
હોયો હો કે હોય જ્ઞાનવિમલ ભણેજી.
- થોય અભિનંદન વંદો, સૌમ્ય માકંદ-કંદો, નૃપ સંવર નંદો, ઘર્ષિતાશેષ કંદો, તમ-તિમિર દિગંદો, લંછને વાનરિંદો, જસ આગલ મંદો, સૌમ્ય ગુણ સારર્દિદો. ૧.
[૧૬]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org