________________
-અઢી અજિતનાથ પ્રભુનું ચૈત્યવંદtel િશ્રી અજિતનાથ પ્રભુનું ચૈત્યવંદના
સુદી વૈશાખની તેરશે, ચવિયા વિજયંત, મહા સુદિ આઠમ જનમીયા, બીજા શ્રી અજિત,
મહા સુદી નવમે મુનિ થયા, પોષી ઈગ્યારસ, ઉજ્જવલ ઉજ્જવલ કેવલી, થયા અક્ષય કૃપા - રસ, ચૈત્ર-વૈશાખ) શુકલ પંચમી દિને એ, પંચમ ગતિ લહ્યા જેહ
ધીર વિમલ કવિરાયનો, નય પ્રણમે ધરી નેહ. ૧.
આંકણી. ૧
જિનજી. ર
સ્તવન (૧) અજિત નિણંદ દયા કરો, આણી અધિક પ્રમોદ. જાણી સેવક આપનો, સુણીએ વચન વિનોદ રે. જિનજી સેવના ભવભવ તારી હોજો રે એ મનકામના. કર્મશત્રુ તુમે જીતીઆ, તેમ મુજને જિતાડ, અજિત થાઉં દુશ્મન થકી, એ મુજ પૂરો રૂહાડ રે. જિત શત્રુ નૃપ નંદનો, જીતે વયરી જેહ, અચરિજ ઈહાં કણે કો નહિ, પરિણામે ગુણગેહરે. સકલ પદારથ પામીએ, દીઠે તુમ દીદાર, સૌભાગી મહિમા નિલો, વિજયામાત મલ્હાર રે. જ્ઞાનવિમલ સુપ્રકાશથી, ભાસિત લોકાલોક, શિવસુંદરીના વાલહા, પ્રણમે ભવિજન થોકરે.
જિનજી. ૩
જિનજી. ૪
જિનજી. ૫
[૧૧]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org