________________
શ્રી ઋષભદેવનું સ્તવન
સિદ્ધાચલ શ્રી ઋષભ જિનેશ્વર, તે સમબિંબ વિરાજે તેહિ, નિરખે દુઃખ દોહગ સવિ ભાંજે, જિમ હરિનાદે ગજરાજ તુંહિ. ૭ જ્ઞાનવિમલ પ્રભુ વદન નિહાળી, દુરિત મિથ્થામતિ ટાલી તુંહિ, પ્રગટી સહજાનંદ દિવાળી, પાતિક પંખ પખાલી તુંહિ.............. ૮
પ્રથમ, ૧
સ્તવન (૨) તુમ દરિસણ ભલે પાયો, પ્રથમ જિન તુમ. નાભિ નરેસર નંદન નિરૂપમ, માતા મરુદેવી જાયો. આજ અમીયરસ જલધર વૂઠયો, માનું ગંગાજલ નાહો, સુરતરૂ સુરમણિ પ્રમુખ અનોપમ, તે સવિ આજ મેં પાયો. પ્રથમ. ૨ યુગલા ધર્મ નિવારણ તારણ, જગ જને મંડપ વાહો, પ્રભુ તુજ શાસન વાસન શકતે, અંતર વૈરી હરાયો. પ્રથમ. ૩ કુગુરુ કુદેવ કુધર્મ કુવાસન, કાલ અનંત વહાયો, મેં પ્રભુ આજથી નિશ્ચય કીનો, સો મિથ્યાત ગમાયો. પ્રથમ. ૪ બેર બેર વિનંતી કરું ઈતની, તુમ સેવારસ પાયો, જ્ઞાનવિમલ પ્રભુ સાહિબ સુનજરે, સમકિત પૂરણ સવાયો. પ્રથમ. ૫
થોચા ઋષભ જિન સુહાયા, શ્રી મરુદેવી માયા, કનકવરણ કાયા, મંગલા જાસ જાયા. વૃષભ લંછન પાયા, દેવ નરનારી ગાયા, પણસય ધનુકાયા, તે પ્રભુ ધ્યાન ધ્યાયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org