________________
ત્રિી ઋષભદેવનું ચૈત્યવંદ
શ્રી કષભદેવનું ચૈત્યવંદના પ્રથમ જિનેશ્વર ઋષભદેવ, સવટ્ટથી ચવીયા, વદી ચઉથે અષાઢની, શક્રે સંસ્તવિયા, અષ્ટમી ચૈત્રણ વદી તણી, દિવસે પ્રભુ જાયા, દીક્ષા પણ તિરહિ જ દિને, ચઉનાણી થાયા, ફાગણ વદી અગ્યારસે એ, જ્ઞાન લહે શુભ ધ્યાન, મહા વદી તેરસે શિવ લહ્યા, પરમાનંદ નિધાન.
સ્તવન (૧) ત્રિભુવનના નાયક તું િતુંહિ, સુરનર સતિ તુજ પાયક તુહિ આપો મુજ સમકિત લાયક તુંહિ, સવિ ગુણ મણિ વર લાયક તું હિ
તેહિ તેહિ તેહિ તુહિ... ૧ તું વિધિ વેધ વર ગુણ બ્રહ્મા, તું શંકર મહાદેવા તુંહિ, તું પુરુષોત્તમ તુંહિ નિરંજન, વિશ્વરૂપી સયમેવા તુહિ. યોગીશ્વર તું યોગકરણ ગુણ, દાખે અનુભવ ચાખે તુંહિ, નાભિ જાત વળી આદિ પુરુષ તું, નામ અનેક એમ ભાખે તુંહિ.... વિતરાગથી બુદ્ધિ ધ્યાતા, વિતરાગતા પાવે તેહિ, એ યુગ તું પણ અચરજ એહી, રાગી રાગ જણાવે તુંહિ........... કારણના ગુણ કારજ દાખે, એહવી છે પરવાડી તુહિ, પણ કારજ ગુણ કારણ થઈને, ભાંગી રાગ અજાડી હિ....૫ ભવથી અલગો ભવિ મન વલગો, કલગો રોચન વાન તુહિ, જિનહર તું ધન માંહી નિરખી, મોટું મહિમા નિધાન તુહિ. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org