________________
શ્રી પાર્શ્વતાથ પ્રભુનું સ્તવન
સ્તવન (૪)
.
શ્રી ચિંતામણી પાર્શ્વજી, પ્રભુ દ્યો દરિસણ મહારાજ રે. સુરતરૂની પેરે શોભતા રે, આપો આપો અવિચલ રાજ રે કુમારપણે કરૂણા કરી રે, બળતો ઉગાર્યો નાગ રે. જો સેવક ને વિસારશો રે, અપયશનો છે લાગ રે. વામા ઉરસર હંસલો રે, અશ્વસેન કુલચંદ રે. શીવરમણી વર્યા પ્રભુજી, ભોગવે પરમાનંદ રે. ધન્ય જીવન પ્રભુ માહરૂં રે, અહર્નિશ સેવું તુમ પાય રે. ભક્તિ ભલી પરે સાચવું રે, આણ વહે સહાય ૨ે. ભવ અટવી ભમતાં થકાં રે, દીઠો તુમ દેદાર રે. જિન ઉત્તમ દેખી હુવો રે, પદ્મને હર્ષ અપાર રે.
૯૨
Jain Education International
પ્રભુજી મોરા. પ્રભુજી ... ૧.
પ્રભુજી.
પ્રભુજી...૨.
પ્રભુજી.
પ્રભુજી...૩. પ્રભુજી.
પ્રભુજી ...૪.
પ્રભુજી. પ્રભુજી ...પ.
થોય
શ્રી પાસ જિણંદા, મુખ પૂનમ ચંદા, પદ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઈંદા,
લંછન નાગિંદા, જાસ પાયે સોહંદા, સેવે ગુણી વૃંદા, જેહથી સુખ કંદા. ૧.
For Personal & Private Use Only
www.jainelibrary.org