________________
શ પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંmો
એ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચેત્યવંદન ક આશ પૂરે પ્રભુ પાસજી, ત્રોડે ભવ પાસ, વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ. | ૧ | અશ્વસેન સુત સુખકરૂં, નવ હાથની કાયા, કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ પાયા. | ૨ એક સો વરસનું આઉખું એ, પાળી પાસ કુમાર, પા કહે મુક્ત ગયા, નમતાં સુખ નિરધાર. છે ૩ છે
સ્તવન (૧). ભેટીયે ભેટીયે ભેટીયે, મનમોહન જિનવર ભેટીયે. શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર, પૂજી પાતક મેટીએ. મન. ૧. જાદવની જરા જાસ હવણથી, નાઠી એક ચપેટીએ. મન. ૨. આશા ધરીને હું પણ આવ્યો, નિજ કરે પીઠ થપેટીએ. મન. ૩. ત્રણ રતન આપો જયું રાખ્યા, નિજ આતમની પેટીએ. મન. ૪. સાહિબ સુરતરૂ સરીખો પામી, ઔર કુણ આગે લેટીએ. મન. પ. પદ્મવિજય કહે તુમ રે ચરણ થે, ક્ષણ એક ન રહું છેટીએ. મન. ૬.
સ્તવન (૨) હાલો હાલો હાથી ઘોડા શણગારો રે. પાર્શ્વનાથને દેહ રે વહેલાં પધારો રે....... હાલો હાલો.... ૧. પાર્શ્વનાથની મૂર્તિ છે મનોહારી રે. પાર્શ્વનાથ તો બેઠાં પલાઠી વારી રે. ... હાલો હાલો.... ૨. સુણી સુણો શ્રાવક સમકિત ધારી રે. પાર્શ્વનાથ તો પ્રાણત દેવલોકથી ચવ્યા રે. .... હાલો હાલો.. ૩. પાર્શ્વનાથ ને છપ્પન દિકકુમારીએ હુલરાવ્યા રે.
પાર્શ્વનાથ ને ચોસઠ ઈન્દ્ર હવરાયા રે..... હાલો હાલો... ૪. ૯૦ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org