SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રેણિક રાસને અંતે શ્રેણિક રાજાના તીર્થકર તરીકેના ભવનું વર્ણન અન્યત્ર ભાગ્યે જ હું છે ઉપલબ્ધ થાય છે. તેમના દેવસેન અને વિમલવાહન જેવા બે અપર નામ હોવા જેવી વિગતો હું ખરેખર જ રસપ્રદ છે. એ જ રીતે શ્રેણિક, અભયકુમાર(પરિશિષ્ટ વિભાગ) અને કોણિકનો છું પૂર્વભવ, દિવ્યહારની પ્રાપ્તિ, દિવ્ય હારનું વાનર દ્વારા હરણ, તેની પુનઃપ્રાપ્તિ આદિ અનેક $ રસમય કથાઓનું આલેખન આરાસકૃતિઓમાં થયું છે. શ્રીમતી ભાનુબહેને કેવળ રાસોનું સંપાદન જ નથી કર્યું, સાથે સાથે ભગવતી આદિ મૂળ આગમ ગ્રંથો, ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર, ભરતેશ્વર કથા, કથાકોશપ્રકરણમૂઆદિમાં આ છે. કથાઓ ઉપલબ્ધ હોય તેનો સંદર્ભ દર્શાવ્યો છે. તેમણે આ બંને રાસોમાં પ્રયોજાયેલી વિવિધ કે દેશીઓની યાદી કરી છે, વળી રાસનો સરળ ગુજરાતીમાં ભાવાર્થ ઉપલબ્ધ કરી આપ્યો છે. સાથે હું જ અધરા શબ્દોની યાદી અને વિવિધ પરિશિષ્ટોથી આ અભ્યાસને સમૃદ્ધ કર્યો છે. આ સર્વને કારણે શ્રીમતી ભાનુબેન શાહનો આ બંને રાસોનું અધ્યયન કથાનુયોગના અંગ સમા રાસસાહિત્યનો રસપૂર્ણ સ્વાધ્યાય બની રહ્યો છે. ભવિષ્યમાં પણ તેમના હાથે વધુ અને હું વધુ મહત્ત્વપૂર્ણ ઉપક્રમો થતા રહે એ શુભેચ્છા. તા. ૦૧-૦–૨૦૦૧. સાન્તાક્રુઝ, મુંબઈ. અભય દોશી (એસોસિયેટ પ્રોફેસર, મુંબઈ યુનિવર્સિટી) ગુજરાતી વિભાગ. $ $999999999999999999999999999999É009 છે) એજી એલ્બોદ્ધ બ્રહ્ન હોદ્ધ)બૂ બંધૂછે છેલ્લે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy