________________
ઢાળ : ૧૭ પુત્રને નિમંત્રણ
ગુરુ ગીતારથ મારગ જોતાં એ દેશી શ્રેણિક નઈ સમસ્યા મોકલતો, વાહી સ્વાન લઈ ખીરો; જલ ખાય મયહી ભાત સંતોષા, તે ન રહઈ અહી વીરો હો પૂતા વેગિં આવો આહીં, મુઝ અવગુણ નઈ વચન વેગીલાં; મત રાખો મનમાંહિ હો પૂતા, વેગિં આવો આંહી ભંભાસાર ગ્રહી જેણિં પુરષ્ટિ, તે નવિ ભમઈ પરદેસ્યો; માતા પિતા મૂકી વણિક ઘરિ, ન રહઈ તે લવ લેસ્યો હો કુત્ચર કહેતાં ઈહાં કણિ ખીજ્યો, રહિં સાસરામાંહિ; એ તો હીણ પદ મોટું તુઝ, ઉત્તમ ન રહઈ પ્રાંäિ શ્રેણિક નઈ કાગલ પાઠવીઉ, લખીઉ લેખ અપારો; ગેહ જમાઈ કુકરઈ જો, એ બેહમાં કુણ સારો પ્રસેનજીત કહઈ પૂત વિચારો, કુંતો છઈ અગેન્યાનો; ગેહ જમાઈબ તેથી ભૂંડો, ખાય પચારયો ધાનો લખી લેખ મોકલીઉં ત્યાહિં, આવ્યો શ્રેણિક જ્યાંહી કાગલ કુમર તણઈ કરિ દીધો, અતિ હરખ્યો મન માંહિ અખ્યર તાત તણા ઉલખતો, વાંચતાં બહુ નેહો; નયણે નીર વહઈ તિહાં પ્રેમિં, જિમ આસાઢી મેહો વાંચી સીસ ધૂણાવઈ શ્રેણિક, સ્વાન થકી કસ્યો હીણો; કઠિણ વચન સ્યું લખીઈ પાછું, ચિંતઈ એમ સુઝ લીણો માત તાત ગુરૂ બંધવ મોટો, સેઠ તણઈ સિર નામો; કવિ કહઈ કઠિણ વચન તેણેિ ભાખિઉં, તિહાં નવિ થાય શ્રેણિક લેખ લખઈ તિહાં પાછો, નૃપ અપમાન્યો જેહો; ઠેઠેરચો જે ઠામ ન છાંડઈ, હીણ સ્વાનથી તેહો રે સ્વામી એહ લેખ વાંચવો... આંચલી ઘર જમાઈ સ્વાન મંદિરનો, તે પૂર હોંસ કરેસઈ; તે પણિ ઉપમાન્યાં છોરૂં રાજા, મરઈ કે જાય પરદેસઈ રે કરઈ ત્રજના મારઈ મોહકમ, જે હોઈ વલભ પ્રાણો; પણિ અભ જેહવા ભુંડઈ વચને, ન રહઈ પુરુષ સુજાણો હો.
Jain Education International
For Personal & Private Use Only
...
૩૨૨
...
૩૨૩
૩૨૪ હો. પૂ
૩૨૫ હો. પૂ
૩૨૬ હો. પૂ.
૩૨૭ હો. પૂ.
૩૨૮ હો. પૂ.
૩૨૯ હો. પૂ.
... ૩૩૦ હો. પૂ.
૩૩૧ હો. પૂ.
૩૩૨ હો. પૂ.
૩૩૩ સ્વામી.
૬૯
૩૩૪ સ્વામી.
www.jainelibrary.org