________________
४७
૧૯૪
• ૧૯૫
૧૯૬
••. ૧૯૭
••• ૧૯૮
... ૧૯૯
મન વંછિત મલીઉં ભરતાર, નૌપાજે અતિ ભોજન સાર; માત કહઈ ગેહલી દિકરી, કિસ્યો પરહુણો જારે વરી કહ્યા વિના ગઈ સાહ નઈ હાટિ, નવિ રાખઈ ઉત્તમ કુલ વાટ; ભૂંડી ભૂંડા પગલાં આજ. લખ્યમી સહીત ગઈ ઘર લાજ કહઈ કુમરી મિં વરીઉં એહ, કે જિન હાથે દીક્ષા લેહ; તું કરતી કોસરનું કામ, તલઈ મુઝ સુખડી ના દ્રામ નીપાજે તેહની રસવતી, પિંડા ઘેવર લાડુ અતી; મોલાંગ ત્યાં કરજે પકવાન, સાલિ દાલિ સખરાં ધૃત ધાન ખાટા ખારાં તીખાં શાખ, કેલાં અંબ ખડબુજાં દ્રાક્ષ; મીઠાં મધુરાં એવા બહુ, એ વર કાંજિ આણો સહુ મા બેટી ચડબડતી જોય, એણઈ અવસરિ ઘરિ આવ્યા દોય; કહઈ નર નઈ બેટીની વાત, એણઈ અવગુણી આંજનની વાત કહઈ ધનાવો સુણિ સુંદરી, એથી લછયે મલે સઈ ફરી; એ પરનિ પુત્રી નઈ જોય, તો વલી વંછા કારય હોય
••• ૨૦૦ પુત્રી તાત નઈ કહી મન ભાવિ, એ પરબુણો મુઝ પરણાવિ; નહી કરિ સંયમ મુઝ નઈ હોય, પ્રવર પુરુષ નવિ પરણું કોય જાતિ નતિ નવિ જાણું ઠામ, માતા તાત નવિ લહઈ નામ; પણિ લખ્યણ વચનિ જોઈ રૂપ, છઈ મંત્રી કે પ્રથવી ભૂપ વચન સુણી કુમારીનું તાત, કરઈ અંઘોલ તણી તિહાં વાત; જિન પૂજી પૂણ્ય પોતઈ ભરઈ, પછઈ પુરુષ બે ભોજન કરાઈ ઘણી સજાઈ બહુ પકવાન, સાલિ દાલિ પ્રીસઈ વર ધાન;
પ્રસઈ ગોરસ દેઈ બહુ માન, ઋષભ કહઈ દઈ ફોફલિપાન ... ૨૦૪ અર્થ - શેઠની પુત્રી રેશમી વસ્ત્રો પહેરી (હાથમાં દાતણ અને પાણીનો લોટો લઈ) જેવી પેઢીમાં આવી. તેણે પેઢીમાં બે પુરુષોને જોયા. “આ યુવાન કોઈ મહેમાન છે', એમ વિચારી તેણે દાતણનાં બે ટુકડા કર્યા. એક ટુકડો પિતાને અને બીજો ટુકડો કુમારને આપ્યો.
... ૧૮૫ રાજકુમાર શ્રેણિકે વિચાર્યું, આ કન્યા ઉત્તમ(વ્યવહારિક) છે. તેણે અપાર રૂ૫, કળાં અને ગુણ મેળવ્યાં છે તેમજ ચોસઠ કલામાં પ્રવિણ હોય તેવું દેખાય છે. કુમારે તે કન્યા પ્રત્યે મનમાં પ્રેમ આણી સ્નેહભરી નજરે જોયું.
... ૧૮૬ એક કંચન અને બીજી કામિનીથી લલચાઈને કયો પુરુષ પુનઃ પુનઃ જોતો નથી? અર્થાત્ ભલભલા પુરુષો પણ કંચન અને કામિનીમાં આસક્ત બને છે. પાકી બોરડી અને શેરડીની વાડ જોઈને મીઠાશ યાદ
૨o૧
... ર0ર.
... ૨૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org