________________
પર૯
પરિશિષ્ટ - ૪ શ્રેણિકરાસ અને અભયકુમાર રાસમાં આવતી દેશીઓની સૂચિ દેશીનો ઉદ્ગમ કાલિદાસના ‘વિક્રમોર્વશીયમ્' નાટકમાં સૌ પ્રથમ જોવા મળે છે. તેમાં વિવિધ માત્રામેળ છંદનો પ્રયોગ છે. દોહરા, ચોપાઈ જેવા છંદો આ રચનામાંથી ઉદ્ભવ્યા છે. જૂની ગુજરાતી ભાષામાં શાલિભદ્રસૂરિ રચિત ભરતેશ્વર બાહુબલિ રાસ' (સં.૧૨૪૧)માં દેશીઓનો પ્રયોગ જોવા મળે છે.
દેશી એ કોઈ દેશ સાથે સંબંધ ધરાવતી, વિવિધ રાગમાં ગાઈ શકાય તેવી પદ્ય શેલી છે. કોઈ એક દેશીની રચના કોઈ એક દેશમાં થઈ હોય અને ત્યાર પછી તેનો પ્રચાર અન્ય દેશોમાં થયો હોય એ રીતે દેશી પ્રચલિત બની કાવ્યમાં પ્રયોજાયેલી હોવી જોઈએ. ઢાળ, દેશી આદિ તેના પર્યાયવાચી નામો છે. ઢાળ અને દેશી ચોક્કસ રાગમાં ગાઈ શકાય છે. દેશમાં રાગ વૈવિધ્ય નોંધપાત્ર છે. ડૉ. કવિનભાઈ શાહના “જૈન સાહિત્યનો સ્વાધ્યાય' પુસ્તકમાં દેશીઓના વર્ગીકરણના વિષયમાં નવીનતા જોવા મળે છે. પ્રકૃતિ, પ્રભુ ઉપદેશ, કૃષ્ણ ભક્તિ, સંગીત, તત્ત્વજ્ઞાનના વિચાર, જિનવાણી, સંગીત વગેરે વિવિધ પ્રકારની દેશીઓ છે. તે આધારે “શ્રી શ્રેણિક રાસ’ અને ‘અભયકુમાર રાસમાં આવતી દેશીઓનું વર્ગીકરણ કર્યું છે. જૈન સાહિત્યના સંશોધક મો. દ. દેસાઈએ “જૈન ગુર્જર કવિઓ” ભાગ-૮માં ૨૩૨૮દેશીઓની સૂચિ આપી છે. બન્ને રાસકૃતિઓની દેશીઓનો ઉલ્લેખ તેના આધારે પણ કર્યો છે.
મધ્યકાલીન સમયમાં કવિઓની કાવ્ય રચનાઓમાં દેશીઓનો વિશેષ પ્રયોગ થયો હતો. કેટલીક દેશીઓ જન જીવનમાં એકરૂપ થઈ ગઈ હતી. પરિણામે દેશીબદ્ધ કાવ્ય રચનાઓ તેના આસ્વાદ માટે નિમિત્તરૂપ હતી. કવિ ઋષભદાસે પણ બંને રાસકૃતિઓમાં દેશીઓનો છૂટથી પ્રયોગ કર્યો છે. “શ્રી શ્રેણિક રાસ' અને “અભયકુમાર રાસ'માં પ્રયોજાયેલી દેશીઓની માહિતી નીચે પ્રમાણે છે. આ નોંધ દેશીના વર્ણાનુક્રમે અપાયેલી છે. દેશીનું નામ અને રાગ
શ્રેણિક રાસાઅભય રાસ જે.ગુ.ક.ભા. પૃ. નં. | દેશના વિવિધ વિભાગો.
ઢાળ ક્ર. | કાળ ૪. | ૮ દેશી .
૫.
૧. અતિ દુઃખી દેખી કામિની - કેદારો | પ૬
૧૬ | ૬ | સંગીતના રાસ સાથે ૨. આખ્યાનની – રામગિરિ
૩૫
૬૭ | ૧૨ | લઘુદેશી ૩. આપો નેમિ મોરી ચુનડી - મલ્હાર
આ દેશીનો ઉલ્લેખ નથી | તીર્થંકર વિષયક ૪. આવઈ આવઈ ઋષભનો પુત્ર
૧૪૧.૨ | ર૧ સજઝાયની દેશી આંગણિ થૂલભદ્ર આવ્યો રે બહેની -
૧૬ | ૩૫૭,૩૮૨ ૫૫ | સજઝાયની દેશી આશાવરી સિંધુઓ ઈમ બોલઈ કમલાવતી
આ દેશીનો ઉલ્લેખ નથી | સંગીતના રાસ સાથે સંબંધ ૭. ઈસ નગરીકા વણઝારા - કેદારો
- | ૧૫ | ૧૮૭ | ૨૮ | સંગીતના રાસ સાથે સંબંધ ઉતારો રે આરતી અરિહંત દેવા -
૨૧૭
તીર્થકર વિષયક ધન્યાસી | ઉલાલાની
| ૪૧-૪૨ | ૩૨ | આ દેશીનો ઉલ્લેખ નથી | લઘુ દેશી ૧૦. એક દિન સારથપતિ ભણઈ
४४
૨૪૮ ૩૬ સજઝાયની દેશી ૧૧. એણિ પરિ રાય કરતા રે
૧૬ ૧૧,૨૯) ૨૬૨ | ૩૮ | સજઝાયની દેશી ૧૨. કહેણી કરણી તુઝ વિણ સાચો-ધન્યાસી | ૬૨ | ૩૬ ] ૩૩૩ | ૪૯ | સંગીતના રાસ સાથે સંબંધ)
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org