SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” •.. ૯૨૮ ••• ૯૨૯ ૯૩૦ . ૯૭૧ ત્યાંથી ચવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં (મનુષ્યપણે) અવતરશે. તે ભવમાં સંયમ લઈ સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધગતિમાં જશે. રોહિણેયકુમાર આ સંસારને પાર કરશે. ધન્ય છે. કુશાગ્ર બુદ્ધિના સ્વામી અભયકુમારને! ...ર૬ ચોપાઈ : ૧૯ સાચા શેઠ શ્રાવક બન્યા અભયકુમાર તે ઉત્તમ નેઠિ, રાજગૃહીમાંહિ સાચો સેઠિ; શ્રાવક નામ ધરાવે સોય, નિત પડિકમણાં કરતો દોય. » ૯૨૭ જિનદત્ત સેઠ ઉજેણી રહે, કાઢી સંઘ શેત્રુજે વહે; ઠામિ ઠામિ જિન પૂજે સહી, આવ્યો જિનદત્ત રાજગ્રહી. સોવન રત્ન તણી વાસણી, લેઈ ગયો સાચા સાહ ભણી; યાત્રા જઈ હું આવી જસે, મુંકો વાસણી લેસ્યો તiઈ. સાચું કહે સામાઈક મુઝ, કેહી પરિ ઉત્તર આપું તુઝ; મુંકે સાતમા તાકા માંહ લિયો, તુમ જઈ મુંકો આંહ. મુંકી વાસણી કહીને ગયો, સેગુંજ જુહારી નિર્મલ થયો; આવ્યો રાજગૃહી વલી જ્યાંહ, માંગી વાસણી સહ કહે ત્યાંહિ. સાચ કહે ઘર ચુકો કાંય, જુઉ સંભારીને ઘરી આહિ; ઠબકાણો સબલો જિણદાસ, લાજયો પૂરષ ચાલ્યો જ નીરાસ. ગયો પુરષ જિહાં શ્રેણિક રાય, ભાખી પૂરવ સકલ કથાય; સુત તેડયો ન્યાય કરવા ભણી, દેવરાવો જિનદત્ત વાસણી. અભયકુમાર કહે સુણ જિણદાસ, તુઝ ધનની મમ મુંકી આસ; સાચી વાત હમેં જો સેઠિ, તો ધન વિલર્સે તાહરું નેટિ. જનદત્ત બેંસારયો એક ઠામિ, સાચો તેડયો ધનને કામિ; વસ્ત્ર બનાવી આવ્યો જસે, અભયકુમાર ઊભો થયો તમેં. મેલ્યા પુરુષ સુંદર તિહાં ચાર, ઢાલ્યો બાજોટ તેણી વાર રમતાં રસમાં આવ્યા જિસેં, અભયકુમાર નર બોલ્યો તસઈ. ••• ૯૩૬ કાંઈક હોડ પાડિને રમો, પાણી વલોઈ સ્યુ દીન ગમો; હારિ જીતિ પરઠી તેણી વાર, મેલી વીંટી એગઠી ચ્યાર. પોતાના નરને સીખવું, સાચા ઘઈર જઈનેં લર્વે; ચોર ડંડ હઈ ભરતાર, આપ વાસણી કરી નર સાર. ... ૯૩૮ વીંટી કરની આપી મુઝ, લે ઈધાણી આપું તુઝ; લે વીંટી આપી વાસણી, તેણઈ લેઈ આપી મંત્રી ભણી. ... ૯૩૯ •.. ૯૩૨ • ૯૩૩ ... ૯૩૪ ... ૯૩૫ ... ૯૩૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy