________________
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ'
પૂર્વ જીવનના સુકૃત અને દુષ્કૃતનું વર્ણન કરો)’' રોહિણેય ચોરે આશ્ચર્યચકિત બની જોયું કે, ‘અહીં કોઈ દૈવી બળ નથી.
...૯૧૫
૫૦૨
દુહા : ૪૨
નેત્ર ન ફરકે દેવના, મનમાં ચિત્યું થાય; પુષ્પ દામ સુકે નહીં, ભુમી ન લગેં પાય.
૯૧૬
-
અર્થ : અહીં રહેલા મનુષ્યનાં નેત્રો ફરકે છે, જ્યારે દેવના નેત્રો અનિમેષ હોય છે. તે ફરકતાં નથી. દેવ મનમાં ધારે તે કરી શકે છે. તેમના ગળામાં રહેલી પુષ્પોની માળા કદી કરમાતી નથી. તેમના પગ ભૂમિને અડીને રહેતા નથી.
...૯૧૬
Jain Education International
ઢાળ : ૩૨ ઉલાલાની એ દેશી
ભૂમિ ન લાગતા પાયો, અસ્સું કહૈ જિનરાયો; કરતો મંત્રી ઉપાયો, રોહણ કેમ ઝલાયો. બોલ્યો કપર્ટિ એ તેહો, કવણ સરગ કહીઈ તેહો; બોલી સુંદરી ચ્યાર, બીજું સરગ એ સાર. બોલ્યો રોહણીઉ ત્યાંહો, પુણ્ય ગયું સહુ ક્યાંહો; જો હું થોડઈ એ જાઉં, તો સુર બારમેં થાઉં. બોલ્યો મંત્રીઅ અપસઈ, તું ન બંધાઈ એ નીશ્ચે; વીર વચન હઈચે ધરતો, તિષ્ણે પુછ્યું કરી તરતો. ન ઝાલ્યો મંત્રીઈ જયારે, કરયો વિચાર તે ત્યારે; ધન જિન વીરજી નામો, એક ગાથાઈ થયો કામો. કીધો પરગટ રુપો, વીનવ્યો મંત્રીને ભૂપો; અનેક અન્યાઈ જેહ, મેં કીધા સહુ તેહ. માફ કરેવોં અનાર્થે, દિખ્ય દેવરાવો જિન હાથે; દાન ઘણો સિંહા દેઈ, ઉછવ સબલ કરેઈ. શબકા આણીએ ત્યાં િં, બેઠો રોહણીઉં માંહિ; શ્રેણીક અભયકુંમારો, શીબિકા ઉપાડી સારો. બહુ આડંબર સાથિં, દિખ્યા ગૃહી વીર હાથિં; તપ તપતા સુખ પાવિં, અમર વીમાનમાં જાવું. મહાવિદેહ ખેત્રમાંહિં આવઈ, પછે મુગતિમાંહે જાવઈ; પામઈ રોહણીઉ પારો, બુધિ જુંઉ અભયકુમારો.
For Personal & Private Use Only
...
૯૧૭
... ૯૧૮
૯૧૯
... ૯૨૦
૯૨૧
. ૯૨૨
૯૨૩
... ૯૨૪
૯૨૫
૯૨૬
www.jainelibrary.org