SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ Jain Education International કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ જાણું ચકોર મેં મલીઉં ચંદ, દેખી સૂર કમલ આનંદ; જાણો મોરનેં મલીઉં મેહ, પાંડવ કુંતી જસ્યો સનેહ. એણી પરુિં અભયકુમાર સ્સું નેહ, મલતા સીતલ હુઈ દેહ; શ્રેણિક તાત સમીપેંહ રહંઈ, પૂરવ વૈર હંઈઆમ્લા વહઈ. ઘણો કાલ વહી ગયો સહી, કુમરી બિ ગુણિકાની ગ્રહી; નવ જોવન સુંદર આકાર, કલા રુપ ન લાધે પાર. અસી નારી લીધી સિંહા હોય, પોતે વાણિગ વેર્સે હોય; ઉજેણી ગયો અભયકુમાર, રાજ પંથિ રહયો નર સાર. વસીઉ મંદીર અભયકુમાર, રચે કપટ નર અતિ અપાર; ગોખિં બંઈસે કુમરી હોય, મૃગનયણી ચિહું પાસા જોય. એક દીન હોય કરે શિણગાર, મહીપતિ દેખઈ તેણી વાર; નાગ કુમારી સુર સુંદરી, વિદ્યાધરી કિંનર કિંનરી. ચંદ મુખિને કટી પાતલી, દેખી રાય ગયો મન ગલી; પ્રેમ કરીને નરપતિ જોય, પ્રીતિં નિરખેં દુંદરી હોય. નેત્રઈ નેત્ર મનેિં મન મિલે, નૃપની ડાઢિ ઘણેરું ગલેં; ઘર જઈ દૂજી એક મોકલી, આ વીસ્ત લેઈ તે ભલી. આપી ભેટિનેં બોલી દાશ, તુમ આવોની રાજા પાસ; ખીજી કુંમરી ત્યારે હોય, હાકી કાઢી દૂજી સોય. ચંદ પ્રદ્યોતનનેં કહૈ વાત, એહથી કાંમ નૌઢે નર નાથ; આશા તોહેન મુંકે રાય, દૂજી પાઠવી તેણે ઠામ. આપી ભેટિ કરે વીનતી, કુમરી રહૈ દિહિલો નરપતિ; સતી સંઘાતિં વંછે ભોગ, એતો દુલહો મિલેં સંજોગ. સૂણી દાશ ગઈ પાછી વલી, નૃપ આશા એથી નવિ ફલી; સતિ નામ ધરઈ તેહ, તે સાથિં કિમ હોસઈ નેહ. નિજ જન ગણી જાતી લાજ, જાણે જિમ તિસ હોઈ કામ; દૂડી પાઠવી ત્રીજી વાર, આપી ભેટિ નિ બોલી સાર. ત્યારે કુમરી બોલી ઈસ્યું, વારંવાર કહે નૃપ કસ્યું; એ રાગી તમ અમનેં રાગ, ભાઈ ભેટે એ ન મલે લાગ. મુઝ બંધવ એ બાહિર જાય, ત્યારઈ રાજા પરગટ થાય; તો તસ સાંચ મલે સાઈ તહી, વાત જણાવો નૃપ નઅં તહી. For Personal & Private Use Only ... ૭૦૮ ... ૭૦૯ ... ૭૧૦ ... ૭૧૧ ... ૭૧૨ *** ૭૧૩ ... ૭૧૪ ... ૭૧૫ ... ૭૧૬ ... ૭૧૭ ... ૭૧૮ ... ૭૧૯ ...૭૨૦ ૭૨૧ ...૭૨૨ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy