SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ વસંત સેનાની તવ કહે, એક વરસિં સુખ થાય રે; એક અપૂરવ વાતડી, કહું સૂણિ ઉદયન રાય હો. ...૬૪૦ એમ. આ વન માંહિ એક સુંદરી, ચુંટતી દીઠી ફૂલ હો; મિં પુછયોં કણ કારર્ણિ, લેતી પુફઅસૂલહો. ...૬૪૧એમ. તવતીહાં બોલી સુંદરી, મેહવતીનો રાય હો; માહાબાહુનામેં રાજાઉં, પદમાવતી 9 તાયહો. ...૬૪૨ એમ. તે ઉત્તમ વરનેં કારર્ણિ, વનમાં વસતી તેહ હો; ત્રિણ કાર્લો સુર પૂજા કરંઈ, સુંદરવર માંગહ હો. ...૬૪૩ એમ ચંપકમાલા હું સખી, પદમાવતીની જાણ હો; પુફ લેઉ તે કામનેં, સમઝે નર ગુણ ખાણિરે. ...૬૪૪ એમ. વાત કરઈ મુઝસ્ય અસી, તવતેડી કોર્ણિ નારિ હો; મુઝમેં કહેતમ્યો આવજયો, થઈઅપડૂણા બારિહો. ...૬૪૫ એમ. સુણી વાત વસંતની ભૂપતિ, વનિ પ્રસાદિ જાય હો; કતોહલ કાજિંપઈસતા, સખિ વાર તેણેઠાય હો. ૬૪૬ એમ. વસંત સેનાની બોલિઉ, કાંવારો તુમ આજ હો; તંઈ અથીત કરી તેડીઆ, સખી કહે કહો નર રાજ હો. ...૬૪૭ એમ. મુઝ સ્વામીની પાસંઈ બાંભણો, મુંકી ગયો ત્રીદોય હો; ત્રિણ નારી હઈ મુઝ નઈ અહી, આવણÈમત્ત કોયડો. ...૬૪૮ એમ. તવ વસંતસેનાની બોલીઉં, સાભલી ઉદયન રાય હો; વાસવદતા સખી અમ્યું, મંત્રી મુકે એણેઠાય હો. .૬૪૯ એમ. તવ બેઠાદેવલબારણે સુણે, મહિલી વાતો રાય હો; પદમાવતી આર્ગે નૃપત્રિીઆ, ભાખે પૂરવકથાયરે. ... ૬૫૦ એમ. પદમાવતી કહેતુમ સાંભલો, વાસવદત્તા વાત હો; એક સંકરા જોગણિ મુઝ કહે, ઉદયનના અવદાત હો. ...૬૫૧એમ. તસ કારણિ ધ્યાઉદેવને, માંહોમાંહક વાત હો; નીજનીજદુખતે કાઢતા, નીકલી જવ પરભાત હો. ...૬૫ર એમ. નર બેઠાદીઠા બારણે, મંત્રી ઉદયન રાય હો; વાસવદત્તા ઉલખઈ, રીષભ કહે સુખ થાયરે. ... ૬૫૩ એમ. અર્થ:- “રાજકુંવરી શું જીવતી હોય? જે સ્ત્રી અગ્નિમાં બળી તે કેમ જીવે? અને જેનો દેહ બળી ગયો હોય તે મારો મંત્રી શું પાછો આવે?'' આ પ્રમાણે નિસાસો નાખતાં રાજાએ કહ્યું. •..૬૩૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy