________________
૪૫૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ
...૬૩૨
વધશે.
...૬૩૦ સેનાપતિએ સિદ્ધ મહાત્માની વાત રાજા સમક્ષ આવીને કહી. ઉદાયન રાજાએ કહ્યું, “હું એ સિદ્ધ મહાત્માના વચનો પર વિશ્વાસ નથી કરતો. આ સૃષ્ટિમાં જેનું મૃત્યુ થાય છે, તે વ્યક્તિ જીવિત થઈને કદી પાછો ફરતો નથી.
...૬૩૧ દુહા ઃ ૩૨ પાણી દીવો નવી બલે, ભોપાલ ફલનહોઈ; જોવા ગયો જબાહોડઈ, મુઉંન જીવે કોઈ.
...૬૩૨ ભાગો નગરતે ફરી વસે, પૂત્ર શરણ હોય; ધન ખોયું પાછો વલે, મુઉ નજીર્વે કોય.
...૬૩૩ અર્થ - પાણીથી કદી દિપકની જ્યોત સળગતી નથી. તુંબડાને કદી ફળ ન આવે. યૌવન વય કમાવવામાં અને કુટુંબની સહાય કરવામાં પૂર્ણ થઈ ગયા પછી પાછી આવતી નથી, તેમ મૃત્યુ પામેલા કદી જીવંત થતા નથી.
કુદરતી આફતોથી નારાજ બનેલા નગરોનું નવનિર્માણ થઈ શકે છે, પ્રચુર પુણ્ય હોય તો પુત્ર પણ ધર્મકાર્યોમાં શરણભૂત થઈ શકે. ગુમાવેલું ધન પણ સંભવ છે કે પાછું પુરુષાર્થ દ્વારા મેળવી શકાય છે પરંતુ આજ દિવસ સુધી અવસાન પામેલા કોઈ પુનઃ જીવિત થયા નથી.
...૬૩૩ ઢાળ : ૨૩ વાસવદત્તા રાણી સાથે મિલાપ ચુનરીની દેહો દેહો રે રંગીલે ચુનડી એ દેશી રાગ - ગોડી કિમ જીવિ નરપતિ સુંદરી, અગનિ બાલી સ્ત્રી જેહ હો; કિમ મંત્રી માહરો આવસે, અગનિ બાલી જેહની દંહ હો.
...૬૩૪ એમ ભાખે ઉદયન નરપતી... આંચલી. નૃપ મંત્રી વાત વીચારતા, ચઢયો એક પરવત શૃંગહો;
શ્રી જિન મંદીર જવારતા, પૂજયા ઋષભ સુરંગહો. વિણા નાદ સુનાવીઉં, કીધૂમધૂરો ગાન હો; દીઠો ચારણ મુનીવર કેવલી, પ્રણમ્યો દેઈ બહુ માંન હો.
..૬૩૬ એમ. નૃપ પૂછે પ્રેમેં સાધને, સંકટ કહીંઈ જાય હો; નવકાર વિધેિ રિષસીખવે, એ મંત્રે સુખ થાયહો.
...૬૩૭ એમ. જિન ત્રિણ કાલ જપૂતો, ગણતો શ્રી નવકાર હો; વીર તણા ગુણ સમરતો, મૃગાવતી ગુણ સાર હો.
.૬૩૮ એમ. નૃપ પંચાલ દેસનો જે ધણી, વીંટી કોસંબી જાય હો; સુણતાં ઉદયન ખરખરઈ, દૂખમાં દૂખ બહુ થાય રે.
.૬૩૫ એમ.
૬૩૯ એમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org