________________
૪૪૬
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ”
•••૬૦૭
અર્થ - ઉદાયનરાજા મહાન દાનેશ્વરી હતા. તેમણે લોકોનાં દુઃખ, દારિદ્ર દૂર કર્યા. વાસવદત્તારાણી સાથે તેમણે પોતાનો અવતાર સફળ કર્યો.
...૬૦૬ ઢાળઃ રર ધર્મપ્રેમી ઉદાયનરાજા
પ્રણમી તુમ સીમંધરસ જી એ દેશી. વાસવદત્તા મ્યું વલીજી, પોહોતો વનમાંરે રાય; વાત અસંભમ સાંભલીજી, પુછે પ્રણમી પાય. નરેસર મૃગાવતી સુત સાર... આંચલી. પંથઈ થંભ્યા ચોર, જિમ ભીતિ ચિત્રામ; મૃગાવતી મંત્રંઈ કરી જી, સાધા સઘલા કામ.
••.૬૦૮૦ મૃગાવતી સાધુણિ હવી જી, ભખો તાસ કથાય; ઉદયન માંડીને કહઈ કથાય, સુણતાં હરખ ન માય.
...૬૦૯ ૧૦ ધન ધન મૃગાવતીજી, તેણે જાયો મુઝ કંત; વૅરી બીજા મહણાજી, દોય મ્યું હસીય મિલત.
•.. ૬૧૦ ન ઘરમાં સાસૂ સાધવજી, જેહનું શીલ અત્યંત; તાસ શરણ વંદવાઈ જી, તું મુઝ નાહ ગુણવંત.
...૬૧૧૧૦ ઉદયન વન ખેલી વલ્યો જી, બઈઠા સભારે મઝારિ; પૂછે કિહાં જિન વીરજી રે, વંદૂ જઈ તીણી ઠારરે.
...૬૧ર ૧૦ સેવક ખાય વધામણીજી, કનકનગિરિ જિન રાય; વાસવદત્તા મ્યું તિહાંજી, ગૃપ જઈ પ્રણમેં પાય.
૬૧૩ નવ મૃગાવતીને વાંદતોજી, ઉદયન નર ભૂપાલ; વાસવદત્તા વાંદતીજી, તુઝ પ્રણમોં ત્રિણ કાલ.
•..૬૧૪ ૧૦ સાસૂસતી મૃગાવતીજી, વહું નીર તાહરીરે આણ; તુઝ નામે નર થંભીયાજી, પંથઈ હોઈ કલ્યાણ. મૃગાવતી સુત વહુ તણેજી, કહતી જિનનોરે ધર્મ; દાન શીલતપ ભાવના જી, આરાધી છુટો કરમ.
...૬૧૬ ૧૦ રાજ રિધિ ધન યોવનું જી, જાતાં ન લાગે રે વાર; દયાદાન ઉપસમ ધરોજી, જિમ પામો ભવપાર.
૬૧૭ નવ સતી વચન શ્રવણે સુણી જી, વલીઆ નર નઈ રે નારિ; સાતે વીસન નીવારતો જી, પાલેં સોય અમારિ.
...૬૧૮૧૦
•.૬૧૫ ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org