SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ ઉદયન રાય પ્રતિ કહે આવો, વાસવદત્તા સાથિં રે; ઘોષવતી વેણા હાથ લીધી, કોસંબી ભણી જાર્વેરે. •.. ૫૭૦ ૧૦ ની શા સમઈ નૃપેઈજા ભાખે, ભદ્રાવતી જાઉં લેઈ રે; વાસવદત્તાદાસી લીધી, બલે હઈ સો કરેઈરે. •••૫૭૧૧૦ હાથ ઘસે તવ ચંદપ્રદ્યોતન, હારયો જેમ જુઆરીરે; પાલગોપાલ સુતને કહે ઝાલો, બલઈ કરંઈ કિમ નારી રે. •..પ૭૨ ૧૦ એ યામાતા નહી જગિરૂડો, પૂરવ પાણિ એ વૅરી રે; અનલગિરી ઉપરિ ચઢી ધાયો, ચઢયો લોહસનાહ પહેરીરે. ... પ૭૩ન૮ પાલગોપાલ ગજ બેંસી ધાયો, ગયા જોયણ પંચવીસો રે; ભદ્રવતી સ્તું ઉદયન ભેટયો, મુંકે બાણ સરીસો રે. ...૫૭૪ ૧૦ પાલગોપાલ પચાસંઈ જાતું, મુકઈ બાણ ન ભેદઈ રે; બહોરિકલાઈ ઉદયન પૂરો, બાણ આવતાં છેદઈ રે. ... પ૭પર૦ ઘડી એક ફોડી ભરી માતરે, ગજ ગંધા નવિહાલેંરે; ઉદયન રાય ગયો વહી ત્યારઈ, પાલગોપાલઈ ન ચાલે રે. ... પ૭૬ ૧૦ મુકઈ બાંણ બંધવ જવ તાણી, આડા દિઈ બઈનિ હાથો રે; તવ ચિંતઈ ભગની વિધાસઈ, જોવઈ બઈની નંઈ નાથો રે. ... પ૭૭ ૧૦ પ્રીત પ્રેમ જેહમેં જિંહા લાગો, તેહિં તે બોલ આદરીઉ રે; પુત્ર ઈલાચી વાણિગનો સુત, જઈ નાટિકણી વરીઉ રે. ૫૭૮૧૦ નંદીષેણ મોહયો ગણિકા ઘરિ, અષાઢ ભૂત એમ કીધું રે; અરહણકરિષી પર રમણી મોહ્યો, દ્રપુદી ચરિત્ર પ્રસીધો રે. •.. ૫૭૯૧૦ ઉદયન તો ઉત્તમ નર જગમાંહિં, સૂરવીર દાતાઓ રે; ભગવતી મન મોહયોં જોએલ્યું, તો ભલે એ ભરતારો રે. ... ૫૮૦ ૧૦ માંહો માંહિ સમઝયા છે બંધવ, નૃપની કેડિન કીધીરે; પીતા તણે પ્રેમ સમઝાવ્યો, ઉદયન કન્યા દીધી રે. ••• ૫૮૧૦ પિતા પૂત્રી કો એકને દેવી, ઉદયન છે ગુણ ભરીઉં રે; વાસવદત્તાનો મન માન્યું, ઈચ્છાઈ વર વરીઉરે. ... ૫૮૨૧૦ ચંદપ્રદ્યોતનનાં મન માન્યોં, કોય મકરસ્યો દંડોરે; ઉદયન તવ આઘો વહી ચાલ્યો, રીષભરાય આનંદો રે. ... ૫૮૩ ૧૦ અર્થ:- મંત્રી પાગલ બની અવંતીના રાજમાર્ગ ઉપર લોકોની જ્યાં ભીડ જામી હતી ત્યાં જોર જોરથી ગાંડાની જેમ બબળાટ કરવા લાગ્યા. “હું આ નગરીમાંથી મૃગનયણી (વિશાળ લોચનવાળી) સ્ત્રીને ભગાડીને લઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy