SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” જયોગ્ય રહેશે." ...પપ૯ (કૌશાંબી નગરી તરફ જવા માટે સાધન પણ જોશે) ભદ્રાવતી હાથિણીનો જે મહાવત છે, તે મને જરૂર મદદ કરશે. તેને કહેવાથી જરૂર કોઈ ઉપાય મળશે. તેથી આપણે એકઠાં મળીને તેને સર્વ વાત કહીએ. કવિ ઋષભદાસ હવે આગળની કથા કહે છે. •..પ૬૦ દુહા : ૨૮ વસંતકરૂં કરીવાયદો, કુમારી સું મતિ તાંહિ; મંત્રી ગૃથિલો થઈ પછે, ભમે અવંતીમાંહિ. •••૫૬૧ અર્થ - (મહાવત વસંતક સાથે વાતચીત કરી. તેને બધી વિગત સમજાવી) મહાવતે ઉદાયનરાજા સાથે અમુક દિવસે ઉજ્જયિની નગરી છોડી જવાનો વાયદો કર્યો. ત્યાર પછી ઉદાયનરાજા પોતાની પત્ની વાસવદત્તા પાસે ગયા. તેમને મળીને બધી હકીકત સમજાવી) બીજી બાજુ મંત્રી ઉજ્જયિનીના માર્ગ ઉપર પાગલ બનવાનો ઢોંગ કરી ફરવા લાગ્યા. ...૫૬૧ ઢાળઃ ૨૧ ઉદાયન અને વાસવદત્તા પલાયન નંદન હું ત્રિસલા હુલાવે એ દેશી. નગરી અવંતીમાંહિં ભમતો, કૅમૃગ નયણી હરસ્યો રે; કંચન માલાહસ્તિની સાથિં, નૃપકાજે લેઈ ફરહ્યું રે. ... પ૬ર નગરી આવંતીમાંહિ ભમતો- આંચલી એક દિન રાજા મુખ જઈ બોલ્યો, યુગંધરાયણતોનામિંરે; મૃગ નયણી સ્ત્રી હસ્તની દાસી, હરું રાયને કામેં રે. ••• ૫૬૩ નગરી ચંદપ્રદ્યોતન જોઈ સામો, દીઠો ગહેલો નાગો રે; એ બ્રાહ્મણ મૂરિખ મ્યું લવતો, હું બીહુએ ભાગો રે. ... પ૬૪ ૧૦ અચ્યુંઅ કહીનૃપ વનિ પહંતો, લોક સકલ વન આવે રે; નાટિક ગાન મંડાયા ત્યાંતિ, જન જોવાને જાવઈ રે. ... પ૬પ૧૦ નૃપકું મરી કુંઅરને તેjઈ, સોય રાઈ કરતારે; કોસંબી જાવાને કાજે, આલસ સિંહા પરહરતારે. ... ૫૬૬ ૧૦ મહાંત વસંત જઈ જ જણાવ્યાં, સોય હાથિણી આણઈ રે; ભદ્રવતી બોલી આજંદઈ, જવ ખંચી ગતિ તાણેરે. ...પ૬૭ ૧૦ સૂણી નિમતી નિમિત્તક ભાખઈ, મ્યું હાથિણી આયો રે; સો જોયણ જઈનેં એ મરત્યે રે, હાથિણી શબદ ઉપાયો રે. ... પ૬૮૧૦ સૂણી મહાવત ચિંતાતૂર થાઈ, આણીથી ઘડી ચ્યારો રે; ભદ્રાવતી નંઈ મૂત્રઈ ભરતો, આવ્યો. હું આરો રે. ... પ૬૯ ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy