SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ભણિં વાસવદત્તા... આંચલી. ... ૫૧૮ ભ૦ ખીજી બાલિકા પણિ રહી મનિ જાણી ભલા પુરષને એ ન ઘટઈ જ વાણી; વલી ચૂકતી તવ કહે કુમર તાણી, સ્યું સાસ્ત્ર વણસાડતી ઠુંમરી કાંણી. વારઈ કુમરીઅ કુમર તું ઈંદ્ર તોલેં, ખોટી વાતનેં કઠિન કાં વચન બોલે; જિ કો ઉત્તમ પુરુષ ઉપગારકારી તે તો બોલતા વાણી અતીહિં સારી કહે કુમરી ભણિં અકલ કીજૈ, ચૂકે તેહનેં સારદા કહીઅ દીજૈ; નવિ માનતી હાથિણી અંકુશ પાખે, કોપ્યો ઉદયન લાજ તે કાંઈ ન રાખે. વાર વાર ચૂકે નૃપ કુમરી જ્યારેં, ખીજી ઉદયન બોલીઉં અસ્યુંઅ ત્યારે; તુઝ નયણડે ખોડિ તો મિહ જાણી, વલી રીદય કુમરીઅ તું છે જ કાંણી. તવ કુમરીઅ કોપતી લાજ છોડી, હું તો નહી જ કાણી તું તો છે જ કોઢિ; તેણિં કારણિં હું ભણોં વસ્ત્ર ઉંઢી, રખે કોઢ લાગેં કવ હોય પોઢી. કુમર તેં કિમ જાંણીઅ મુઝ કાંણી, ચિંતઈ ઉદયન વાત વરામિ જાણી; કિમ કોઢીઉ મુઝને એહ ભાખઈ, ન બોલિ કુમરીઅ જાણ્યા જ પાખઈ. ચંદપ્રદ્યોતને કહી મુઝ એહ કાંણી, નવિ સાચુંઅ એહ જુઠી જ વાણી; જિસ્યો હુંઅ કોઢી તસી એહ કાંણી, નૃપે છેતરયા દોય અનરથ જાણી. સંસઈ ભાંજવા પરેઅચ તિહાં તાણી, દીઠી સુંદરી રૂપ તે રામ રાણી; રૂપ ઉદયન દેવ સરિખું જ નિરખંઈ, પાણી ગૃહણ કરવા મન દોય હરખઈ.... પરપ ભ૦ ધરી રાગ સાહમોં જુંઈ ઘૂંઘટ ખોલી, સ્વામી અણહ વિસામીઉં હૂંજ બોલી; દેવકુમરનેં કોઢીઉં કહ્યો જ આજો, ખમો એહ અપરાધ મુઝ નરહ રાજો. પીતાઈ મુઝ વંચના ક૨ી વાહી, તુઝ દરિ સણ વિન દિન અફલ જાંઈ; હૂં મૂરિખ હુઈ જ અમાવસ્ય સરખી, ન જોયો વર ચંદ્રમાં નયણિ નિરખી ... પર૭ ભ૦ ભાષિં ઉદયન વદિ તુમ હતો તેં, બોલ્યો કવિ ગાવા. વાતઈ; સ્ત્રી રત્ન તું રૂપ રંભા જ હોઈ, નર તેની પાસમાં મીણ સમસોય જોઈ. નયણ નાદ રણ નમ ના મલ્યા નરહ નારી, હુઈ વર કન્યા પરિ પ્રીતિ સારી; ગલંઈ લાખ નઈ મેંણ તે અગનિં જોગઈ, ગલઈ સત્તને સીલ નારી સંયોગઈ... પર૯ ભ૦ દાસી કંચન ચાલાઈ વાત જાણી, કરઈ વાસવદત્તા જ બીહીક આણી; Jain Education International ૪૩૧ For Personal & Private Use Only ૫૧૯૫૦ પર૦ ભ૦ ,૫૨૧ભ૦ ... ૫૨૨ ભ૦ ... પર૩ ભ૦ ૫૨૪ ભ૦ પર૬ ભ૦ મ કહીશો કોહી ગુઝ તુમ બહિની માહરી, સદા તુંહ ઉત્તમ ગંભીર નારી.... ૫૩૦ ભ૦ અર્થ : - ચંડપ્રદ્યોતનરાજાની પુત્રી વાસવદત્તા વિવિધ રાગો અને આલાપો શીખી મનમાં ખૂબ હરખાતી હતી. ઉદાયન રાજા તેને પ્રસન્નતાપૂર્વક સંગીતના ભેદો શીખવતા હતા. ક્યારેક રાજકુમારી ભણતાં ભણતાં કોઈ ભૂલ ૫૨૮ ભ૦ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy