SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૧ ૪૫૫ નહીં આવે. ... ૪૫ર જો વિદ્યા મેળવવી હોયતો તમારે સામે જવું પડશે. વિદ્યા ગુરુની પાસે સામે જઈ મેળવેલી વિદ્યા જ સફળ બને છે. જે ગુરુની ભક્તિ- સેવા કરી વિદ્યા મેળવે છે, તે ઉત્તમ ફળદાયી નીવડે છે; એવો ઉદાયન રાજાએ સંદેશો કહ્યો છે.' ... ૪૫૩ દુહા : ૨૩ દૂત વદન શ્રવણે સુણી, ખીયો અવતીરાય; અભયકુમારને પૂછતો, આણવા તણો ઉપાય ... ૪૫૪ અર્થ - દૂતના મુખથી ઉદાયનરાજાનું કહેણ સાંભળી અવંતી નરેશના અંગમાં ક્રોધનો દાવાનળ પ્રગટયો. તેમણે તરત જ અભયકુમારને બોલાવી, ઉદાયન રાજાને અહીં બોલાવવાની યુક્તિ પૂછી. .. ૪૫૪ ઢાળ : ૧૭ છળકપટથી ઉદાયનરાજા સપડાયાં હું જ અકેલી નીંદ ન આવે રે એ દેશી. રાગ કેદારો બોલ્યો વેગિં અભયકુમારો રે, કરો બુધિ એક આવું સારો રે; તેણઈ આણવા તણો ઉપાઈ રે કરો વાંસનો હાથી રાઈ રે માહઈ સુભટ રહે સખરા જેહો રે, કોસંબી વનિ જાય તેહો રે; ઉદયન વેણિ વજાવઈ જ્યારઈ રે, ઝાલી ઈહાં કણિ આપ્યો ત્યારઈ રે .. ૪૫૬ કલા સકલ સીખવસે તેહો રે, ભુપઈ માન્યો સાચો તેહો રે; ગજ કીધો એક જાણે સાચો રે, સીદૂર શિરે હૈં તેહને જાયો રે ... ૪૫૭ મૂલિ બનાવી સુંદર સારો રે, પહિરાવ્યાં સઘલાં શિણગારો રે; ઘંટા ચામર ઘુઘર વાલો રે, કરયા દેતુસલ અતી વીસાલો રે .... ૪૫૮ સોવન સાંકલા મોતી હારો રે, પટહસ્ત્રી દીસઈ જુઝારો રે; મદ મત્રો મયગલ દીસે રે, દેખી એરાવણ ખીજઈ રે સુઢ ઉછાલે દંત પ્રહારો રે, ગરજારવ કરતો ગજ સારો રે; પેઠા પુરષ તે ઝુલસુ માંહિ રે, આવ્યો ગજ કોસંબી જાંહિ રે વનચર પુરષે દીઠો જ્યારઈ રે, ઉદયનનેં કહ્યો જઈ ત્યારે રે સપાષસ્યો ગજ આવ્યો એકો રે, ગજ સિણગાર દીસેં જ અનેકો રે સૂણી વચન નૃપ વનમાંહિ ધાયો રે, ઘોષાવતી વીણા કરિ સાદો રે; દીઠો હસ્તી વનમાંહિ જ્યારી રે, હરખ્યો ઉદયન રાજા ત્યારી રે મૃગ જ ઝાલ્યા આગઈ મોટા રે, તે આ જેહવા નહીં કો કોય રે; આ દસઈ કેહનો પટહસ્ત્રી રે, એહથી હોઈ નગરી વસતી રે ... ૪૬૩ (૧) ત્રિ.શ.પુ.ચ.પર્વ-૧૦, સર્ગ-૧૧ પૃ.૧૯૮ • ૪૬૧ ••• ૪૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy