________________
૩૩૩
...૧૮૪૧
જે માનવ રાસ જોડી જિનેશ્વર ભગવંતના ગુણકીર્તન ગાય છે, તેમનું પુણ્ય અકથનીય છે. તેમના પુણ્યનો આંક લખી ન શકાય તેટલો છે.
જે વ્યક્તિ તીર્થકરના ગુણગાન ગાય છે, તે તીર્થકર અથવા ગણધરની પદવી પ્રાપ્ત કરે છે. ૧૮૪૨
જિનભક્તિ કરવાથી દેવોમાં ઈન્દ્ર, નરદેવોમાં ચક્રવર્તીની પદવી મેળવે છે. તેઓ (પ્રચુર પુણ્યના ધણી હોવાથી) લક્ષ્મીદેવીને પોતાના હાથમાં રાખે છે.
... ૧૮૪૩ - ઉપરોક્ત કારણોથી કવિ ઋષભદાસે શ્રેણિક રાસકૃતિની રચના કરી છે. આ રાસની કડીઓ જોડી તેમનાં ગુણગાન ગાયાં છે.
... ૧૮૪૪ પ્રાગવંશના વડેરા સંઘવી મહીરાજ છે, (જેઓ કવિ ઋષભદાસના દાદા છે.) તેઓ ધર્મપ્રેમી શ્રાવક હોવાથી તેમણે પુષ્કળ ધાર્મિક કાર્યો કર્યા છે.
... ૧૮૪૫ મહીરાજના પુત્ર સંઘવી સાંગણ છે. સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ છે. તેઓ અરિહંત પરમાત્માના આરાધક છે. તેઓ પ્રભુ મહાવીરના અનુયાયી છે.
.. ૧૮૪૬ સંઘવી સાંગણના પુત્ર કવિ ઋષભદાસ, જેમણે શ્રેણિક રાજાનો રાસ રચ્યો છે. ... ૧૮૪૭ આ રાસકૃતિને ભણતાં, ગણતાં, શ્રવણ કરતાં સકળ સંઘનો ઉત્કર્ષ થશે. ... ૧૮૪૮
સંઘવી ઋષભદાસ કૃત રાસની યાદી આ રાસકૃતિમાં લખી છે. શ્રી કુમારપાળ રાસ : ગા.-૪૫૦૬, શ્રી વ્રતવિચાર રાસ ગા.-૮૬૨ શ્રી કુમારપાળનો નાનો રાસ ગા.-૨૧૯૨ શ્રી સુમિત્ર રાજાનો રાસ : ગા.-રર૩ શ્રી ઋષભદેવનો રાસ : ગા.-૧ર૭૧ શ્રી ઉપદેશમાલા રાસ ગા.-૭૧૨ શ્રી ભરતેશ્વરનો રાસ : ગા.-૧૧૧૬,
શ્રી શ્રાદ્ધવિધિ રાસ : ગા.-૧૬૧૬ શ્રી જીવ વિચાર રાસ : ગા.૫૦૨
શ્રી હિતશિક્ષા રાસ : ગા.-૧૮૪૫ શ્રી ક્ષેત્ર પ્રકાશ રાસ : ગા.-૫૮૪
શ્રી પૂજાવિધિ રાસ : ગા-પ૭૧ શ્રી અજપુત્રનો રાસ : ગા.-૫૫૯
શ્રી આર્દ્રકુમારનો રાસ : ગા.-૧૯૭ શ્રી શેત્રુંજય ઉદ્ધાર રાસ : ગા.-૩૦૧ શ્રી શ્રેણિક રાસ : ગા.-૧૮૪૮ શ્રી સમકિતસાર રાસ : ગા.૮૭૮
શ્રી કયવના રાસ : ગા.-પર૭ શ્રી સમયસરુપ રાસ : ગા.-૭૯૧
શ્રી રૌહિણેય રાસ : ગા.-૩૪૫ શ્રી દેવસરુપ રાસ : ગા.-૭૮૫
શ્રી જીવત સ્વામીનો રાસ : ગા.-૨૨૩ શ્રી નવતત્વ રાસ : ગા.-૮૮૧
શ્રી વીરસેન રાજાનો રાસ : ગા.-૪૨૦ શ્રી યૂલિભદ્ર રાસ : ગા.-૭૨૮ સ્તવન - ૩૩, નમસ્કાર – ૧૨, થોયો – ૭, સુભાષિત – ૩૭૯, ૨૪ તીર્થકરની કવિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org