________________
૨૯૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ
••. ૧૬૨
••• ૧૬૨૨
કવિ ઋષભદાસ કહે છે કે, યુદ્ધભૂમિમાં સુભટો યુદ્ધ કરતા હતા.
દુહા : ૮૫ સુભટ તિહાં ઝૂઝઈ ઘણા, પાછો નદીઈ પાછો પાય; ભૂતાનંદ ગજ ઉપરિ, ચઢીલું કોણી રાય.
... ૧૬૨૧ અર્થ - યુદ્ધભૂમિમાં અનેક સુભટો શૂરવીરતાપૂર્વક યુદ્ધ કરતા હતા. કોઈ પણ સુભટો એકબીજાથી ઓછા ઉતરે તેવા ન હતા તેથી કોઈ પાછી પાની કરવા તૈયાર ન હતા. ભૂતાનંદનામના ગજરાજ ઉપર બેસી ચંપાનરેશ કોણિકરાજા યુદ્ધભૂમિમાં પ્રવેશ્યા.
... ૧૬૨૧ ઢાળ ઃ ૭૨ કોણિકરાજાનો યુદ્ધ શણગાર – રથમુશળ યુદ્ધ
ક્ષત્રી વાંસલાની એ દેશી. રાગ : મારૂ કોણી મસ્તકિ મુગટ જ ઘાલીઉં, કોણી કાને કુંડલ સાર રે; કોણી સરિ ચૂડામણી બાંધી, કોણી કંઠિ રયણનો હાર રે. કોણી રાજીઆ તું મહા ભડવીર રે, રાખઈ તુઝ દેવતા શરી રે...આંચલી કોણી હાથે બાંધ્યા બેહરખાં, કોણી મસ્તગિ ધરિઉં છત્ર રે; કોણી કહેડિ કનકની મેખલા, કોણી પેહરયા વસ્ત્ર પવિત્ર રે. .. ૧૬ર૩ કો. કોણી કહેડિ ભીડયા ભાથડા, કોણી હાથમાં લાલ કમાણિ રે; કોણિ બાણ તાણીનિ મુંકતો, હોય પુરૂષ ઘણાની હાર્યા રે. . ૧૬૨૪ કો. સુધર્મો નૃપ આગલિ રહ્યો, હરિ ધરતો હાથિ સનાત રે; લોહ ખેટક લેઈનિ પાછલિ, કરઈ ચમરિદો રખાય રે. ... ૧૬૨૫ કોઇ રણિયો થઈ યોધ જ આથડઈ, જાણું દેતી વલગા દોય રે; તે પાછા કિમઈ નઉ સરઈ, શતખંડ દેહી હોય રે.
... ૧૬ર૬ કોટ પડયા સુભટ બહુ રણમાં જસઈ, રથ આણ્યો ઈદ્રિ તામ રે; તે ખેડયા વિહુણો રથ ફરઈ, નહી અશ્વતણું તિહાં કામ રે.
પણ તિહાં કામ રે. .. ૧૬૨૭ કો. રથ ઉપર મુકિઉં મૂસલું તે ઉછલી મારઈ ઘાય રે; ગજ ગયંવર નર રણમાં પડઈ, ચાલઈ લોહી તણી પરવાહ રે. .. ૧૬ર૮ કો. વરુણનાગનતુ ચેડા તણો, તે વઢતો સાહિબ કામિ રે; તે સરીખો નર સહી કરી, રણિ આવ્યો તેણઈ ઠામિ રે. ... ૧૬ર૯ કો. રૂપ વસ્ત્ર કલા બલ સારીખું, સરખો રથ ભૂષણ બાણ રે; છત્ર ચામર આયુધ શારિખા, ચાલી આવ્યો ચતુર સુજાણો રે. ... ૧૬૩૦ કો. વરણનાગનતુ આવકારયો, મુંકિ મસ્તકિ પહેલો ઘાય રે; વરણનાગ કહઈ મુઝ આખડી, હણ્યા વિણ હણ્યો નવિ જાય રે. ... ૧૬૩૧ કો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org