SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” •. ૧૪૮૪ ... ૧૪૮૫ ... ૧૪૮૬ આ. .. ૧૪૮૭ આ. ... ૧૪૮૮ આ. ઢાળ ઃ ૬૩ યુદ્ધની સામગ્રી મુકાવો રે મુઝ ઘર નારિ એ દેશી. રાગ : મારુ દુત તણો વચને નૃપ ખીજયો, પ્રયાણ ભંભા વજડાવઈ રે; સુભ મૂરત લેઈ નૃપ ચઢીલ, હઈડઈ હરખ ન માવઈ રે. આવઈ હો કોણી રાય, કટક તણો નહી પારો રે; ખેહિ ડુંગર તે નવિ દસઈ, ન ખમઈ ધરતી ભારો રે. આવઈ કોણી રાય... આંચલી અંજનગિરિ પરબતથી અધિકા, ગજ તેત્રીસ હજારો રે; દંતૂસલ મુસલથી મોટાં, અંબાડીઉં જ અપારો રે. તેત્રીસ સહેસ તિહાં રથ જોતરીઆ, ભરીયા તોબર તીરો રે; નાલિ હવાઈ ગોલા ગોફિણ, લેઈ બેઠા તિહાં વીરો રે. નીલા પીલા રાતા ધોલા, સારંગા હિ કાલા રે; તેત્રીસ લાખ તેજી તિહાં ચાલઈ, ચઢિયા પુરૂષ વિકરાલ રે. જાંબૂ પરિ કાલા વિકરાલા, હસબી હીડઈ સાથિં રે; રાતા રોમી ભૂગલ માતા, લીઈ સીંગણિ હાર્થિ રે. વડા વજીર રાજાના કેતા, સલઈ ટોપ સજાઈ રે; સુભટ કોય રહઈ નહી સાધા, આગલિ થાય ધાઈ રે. સાયર નીર પરિ તે પસરયા, કોણી કટંક નહી પારો રે; નગર વિશાલા પાસિં આવઈ, હોઈ ચેડો હું સીઆરો રે. દુત મોકલીનિ તેડાવઈ, મોટા રાય અઢારો રે; હલ વિહલ હુઆ તિહાં મોરિ, કટક તણો નહી પારો રે. હલ વિહલ અનિં નૃપ ચેડો, જે પણિ રાય અઢાર રે; સહસ સતાવન ગયંવર ગાઈસકલ રાય પરીવારો રે. સહસ સતાવન રથ ઝણઝણતા, સુર સાથી ભલેરા રે; વાય ચોવટા વિશમા દીસઈ, જાણું રથ રવિ કેરા રે. લાખ સતાવન હઈવર હીસઈ, સોવન ઝૂલિ ગલઈ હારો રે; કોડિ સતાવન પાયક પુંઠિ, હાથિ ભલાં હથીઆરો રે. કરી અંધાલ તિલક સિર ધરતા, પૂજઈ આયુધ તામો રે; ઋષભ કહઈ પછઈ સૂરય ઉગ્યો, જોવા રણ સંગ્રામો રે. ... ૧૪૮૯ આ. •.. ૧૪૯૦ આ. ... ૧૪૯૧ આ. ... ૧૪૯૨ આ. • ૧૪૯૩ આ. ... ૧૪૯૪ આ. .. ૧૪૯૫ આ. ... ૧૪૯૬ આ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy